મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લઇ તેની પર ગળણી મુકો અને હવે તેની પર કોઈ પણ પાતળું, સુતરાઉ કાપડ મૂકી તેમાં દહીં ઉમેરી કાપડ ને બરાબર વીંટાળીને દહીં નું extra પાણી નીતારી લો.અને આ બાઉલ ને આ જ રીતે કાપડ માં જ રાખો અને ફ્રિજ માં 8 થી 10 કલાક માટે મૂકી દો.
- 2
10 કલાક પછી દહી ને બાઉલ માં લઇ અને દહીં ને 2 થી 3 મિનિટ સુધી બરાબર ફેટી લો.
- 3
હવે તેમાં કેરી નો પલ્પ ઉમેરી ફેટી લો.(કેરી નો પલ્પ કાડો ત્યારે તેમાં પાણી ઉમેરવું નહીં) ત્યારબાદ દળેલી ખાંડ ઉમેરી ફેટી લો.પછી તેમાં ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરો.
- 4
બરાબર ફેટી લીધા બાદ તેમાં તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી મિકસ કરો.છેલ્લે તેમાં 8 થી 10 કેસર ના તાંતણા ઉમેરી મિક્સ કરો.(કેસર ના હોય તો પણ ચાલે પણ હોય તો ખાસ ઉમેરવું જેનાથી એનો ટેસ્ટ વધારે સારો આવે).
- 5
કેસર ઉમેર્યા બાદ તેને મિક્સ કરી હવે આ શ્રીખંડ ને 4 થી 5 કલાક ફ્રિજ માં સેટ થવા માટે મૂકી દો.
- 6
4 થી 5 કલાક પછી શ્રીખંડ સર્વિંગ માટે રેડી છે.થોડા ડ્રાય ફ્રૂટ્સ અને કેસર થી તેને ગાર્નિશ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#NFR#નો FIRE RECIPE#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd#cookpadindia Sagreeka Dattani -
-
-
#મેંગો શ્રીખંડ (Mango shrikhand recipe in gujarati)
#goldenapron3#week 19#curd# માઇ ઇબુક# પોસ્ટ ૨૨ Kalika Raval -
-
-
-
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મથો ની રેસીપી લાવી છું જે બનાવમાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એક દમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવા થી કોઈ ને લાગે જ નઇ કે ઘેરે બનાવેલો છે. આ મથો તમે ઘરે દહીં બનાવી ને પણ બનાઇ સકો છો. મારે અહી દુબઈ માં દહીં ઘેરે બનતું નથી એટલે મેં અહી બજાર ના દહીં નો ઉપયોગ કર્યો છે. Komal Doshi -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#Tips. મેંગો શ્રીખંડ બનાવવા માટે દહીમાંથી બધું જ પાણી નીકળી જવું જોઈએ .જો તેમાં થોડું પાણી પણ હશે તો શ્રીખંડ ઢીલો થઈ જશે .દહીંને કોટન કપડાં લઈ તેને બાંધી ઊંચે ચાર-પાંચ કલાક માટે લટકાવી દો .નીચે વાસણ મુકવું જેથી બધું પાણી તેમાં ભેગું થાય . આ પાણી થી ઢોકળા, હાંડવો ,કઢી માં ઉપયોગ કરવો તેને ફ્રેન્કી દેવું નહીં. મેંગો શ્રીખંડ ઘરે બનાવવા થી આપણને સસ્તો પડે છે.ખુબ યમ્મી થાય છે. Jayshree Doshi -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
-
મેંગો શ્રીખંડ Mango Shrikhand Recipe in Gujarati
#માઇઇબુક#પોસ્ક૧૪#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
-
-
-
-
મેંગો શ્રીખંડ(mango shrikhand in gujarati)
#વિકમિલ ૨#સ્વીટ# શ્રીખંડ ગુજરાતી પ્રખ્યાત સ્વીટ ડીસ છે. જે પૂરી સાથે સર્વ થાય છે અને ઉનાળામાં શ્રીખંડ ખાવાની મજા આવે છે અને એમાં ઉનાળા નુ પ્રખ્યાત ફળ કેરીમાંથી બનાવેલો શ્રીખંડ હોય તો સૌને ભાવે છે. Zalak Desai
More Recipes
ટિપ્પણીઓ