રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ર વો અને દહીં મિક્સ કરી હૂંફાળા પાણી વડે ખીરું તૈયાર કરો અને તેને દસ મિનિટ ઢાંકીને રહેવા દો
- 2
આ તૈયાર કરેલ ખીરામાં સ્વાદ અનુસાર નમક અને થોડો સાજીના ફૂલ ઉમેરો અને મિક્સ કરી ઢોકળાની થાળીમાં ખીરું પાથરો અને ઢોકળીયામાં સ્ટીમ કરો આમ તૈયાર થયેલ ઢોકળા ને રાઈ જીરું હિંગ લીલા મરચાં મીઠો લીમડો તલ નો વઘાર કરો અને ધાણાભાજી થી ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#MSજેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છેઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણએક પરફેક્ટ જમણ! Davda Bhavana -
-
-
-
મકાઈ વાટકી રવા ઢોકળા
સવારનો નાસ્તો થોડો હેલ્ધી હવે ઘણો જરૂરી છે અને ચોમાસાની સિઝનમાં મકાઈ વગર મજા ન આવે આપે છોકરી ના કપડા અને તેમાં કંઇક ટેસ્ટ ઢોકળા નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે અમારા તો ફેવરીટ છે#પોસ્ટ૪૧#વિકમીલ૩#માઇઇબુક#સ્ટીમ Khushboo Vora -
-
-
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#cookpad#cookadindia#cookpadgujarati#breakfast Bhavini Kotak -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
-
-
-
-
વાટીદાળ ના ખમણ (Vati dal na khaman recipe in Gujarati)
#Mom#Mother day challenge Week Sheetal Chovatiya -
-
-
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12736200
ટિપ્પણીઓ