રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઈ છાલ ઉતારી લો તેના નાના નાના ટુકડા કરી લો
- 2
તેમાં બરફ અને ખાંડ નાખી બ્લેન્ડર ફેરવી લો રસ તૈયાર છે ખાંડ કેવી મુજબ નાખી શકાય છે ખાટી હોય તો વધારે જોઈએ અને કેરી મીઠી હોય તો ઓછી ખાંડ નાખી
- 3
તેની વાટકામાં પીરસો ત્યારે તેમાં સૂંઠ પાવડર નાખો જેનાથી ટેસ્ટ પણ મસ્ત આવે છે તેમજ કોઈપણ ગેસ વાયુ જેવું થતું નથી રોટલી કરતા પણ પડ રસ ખાવાની મજા અલગ છે મેં અહી રસ રોટલી ના પ ડ દાળ શાક સર્વ કરેલું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેરીનો રસ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗કેરીના રસનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળામાં બજારમાં કેરી આવતાની સાથે જ સ્વાદિષ્ટ કેરીના રસની યાદ આવી જાય છે. કેરી એક એવું ફળ છે જે માત્ર સ્વાદથી ભરપૂર નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કેરીમાંથી અનેક પ્રકારની ફૂડ ડીશ પણ બનાવવામાં આવે છે. જોકે પરંપરાગત રીતે કેરીના રસને ઘણો પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે કેરીનો રસ લગભગ દરેક ઘરમાં બને છે.કેરીનો રસ એક એવી મીઠી વાનગી છે જે ઘરના વડીલોની સાથે-સાથે બાળકોને પણ ગમે છે. Juliben Dave -
કેરીનો રસ અને મસાલા પૂરી
#સુપર સમર મીલ્સ# SSMઉનાળામાં કેરીનો રસ જરૂર બને કોઈ વાર રોટલી સાથે તો કોઈ વાર પૂરી સાથે.. આજે અથાણાં સાથે જ રસ અને પૂરી બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
-
કેસર કેરીનો રસ (mango juice recipe in Gujarati)
કેરીની સીઝન છે અને કેરીનો રસ સ્વીટસ માં ના હોય એવું કેમ ચાલે આજે મેં ઘરે પકવેલી એટલે કે ઓર્ગેનિક કેસર કેરી નો રસ ની રેસીપી મૂકી છે.કેસર કેરી ના નામ માં જ કેસરી રંગ આવે છે. તેથી તેના રસ માં કોઈ કૂડકલર ઉમેરવો ના પડે નેચરલ જ કેસરી રંગ નો રસ બને છે. આને સ્વીટસ પણ હોય છે તેમાં ખાંડ પણ ઉમેરવી નથી પડતી. #વીકમીલ૨#સ્વીટસ#goldenapron3#week23#vrat Kinjal Shah -
-
-
-
કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#NFRNo fire recipe challangeમને ઉનાળો ગમવાનાં બે કારણ : ૧. કેરીની સીઝન અને ૨. વેકેશનસૌરાષ્ટ્ર ની કેસર કેરીની મજા જ જુદી છે. આમ તો કેરી માત્ર ભાવે પછી તે હાફુસ, કેસર, તોતા, લંગડો, દશેરી, વગેરે.ઉનાળામાં કેરીનો રસ લગભગ દરરોજ બને કોઈ વાર કેરીનાં કટકા કે ચીરની પણ મોજ.. ઘોળીને કેરી ચૂસવાની તો વાત જ ન થાય😆😄 Dr. Pushpa Dixit -
કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
કેરી નો રસ
ઉનાળા માં શાક ઓછા મળે. પણ રસ હોય તો શાક ના હોય તોપણ ચોલે. આ રસ જોડ઼ે બેપડી રોટલી ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
-
-
-
કેરીનો રસ MANGO RAS
#cookpadindia#cookpadgujaratiકેરીનો રસ Oooooo Meri Keri... Meri TammannnaJuth Nahi Hai Mera Pyar..... Diwane Hai.... Uske Swad ke PicheJannnne Do Yaaaarrrr...I Love ❤️ You🥭🥭🥭🥭🥭 નાના હતા ત્યારે માઁ ના ભાવતા શાક ખવડાવવા હંમેશા EMOTIONAL BLACKMAIL કરતી...."રીંગણ નુ શાક ખાઇલે....કારેલાનુ શાક ખાઇલે.... લીમડાનો રસ પી લે.. નહીં તો કેરીની સીઝન મા રસ નહીં આપુ.... બસ બધુ ભાવે કે ના ભાવે ... આખુ વરસ આ રીતે Blackmail થતા હતા.... એ જ વસ્તુ અમે અમારા બાળકો સાથે...& એ એમના બાળકો સાથે કરી રહ્યાં છે.... કેટલું સુંદરરરરરર Ketki Dave -
કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરીનો રસ નાના-મોટા સૌને પસંદ હોય છે, તો સિઝન આવી રહી છે કેરીની આ રીતે કેરીનો રસ ફ્રોઝન કરી લો અને આખા વર્ષ ફ્રેશ રસની મજા માણી શકો છો, બજારનો ભેળસેળ વાળો રસ લાવા કરતા આ રીતે મનગમતી કેરીનો રસ ભરી શકાય છે. Minal Rahul Bhakta -
હાફૂસ કેરીનો રસ
#SSMહાફૂસ કેરીનો રસ ઘટ્ટ અને ટેસ્ટી બને છે અમે હંમેશા હાફુસ કેરીનો રસ કાઢીએ છીએ. Jyoti Shah -
કેરીનો બાફલો(keri no baflo recipe in gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપતો કેરીનો બાફલો આ બાફલો પીવાથી શરીરમાં લુ લાગતી નથી Jasminben parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12736799
ટિપ્પણીઓ