કાચી કેરીનો બાફલો (ફ્રીજર માં સ્ટોર કરી શકાય)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીની છાલ ઉતારી તેના નાના નાના કટકા કરો. તેમાં ખાંડ કે સાકરઉમેરી કુકરની એકથી બે સીટી મારી બાફો. ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરો પછી તેને ગરણી ની થી ગારી લો.
- 2
કેરીનો બાફલો konsa trade તૈયાર છે આ બાફલો આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. જ્યારે જરૂર હોય ત્યારે બે ચમચી બાફલાનો પલ્પ ગ્લાસ માં લો. પછી તેમાં પાણી ઉમેરી ત્યારબાદ,મીઠું, જીરું પાઉડર, સંચળ પાઉડર તથા બરફ ના ટુકડા ઉમેરી હલાવો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરીનો બાફલો(keri no baflo recipe in gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપતો કેરીનો બાફલો આ બાફલો પીવાથી શરીરમાં લુ લાગતી નથી Jasminben parmar -
-
-
કાચી કેરીનો બાફલો
#ઉનાળાદરેક ગુજરાતી ઘરમાં ઉનાળામાં બનતો હોય છે કેરીનું બાફલો. સરળ રીત છતાં ગુણો થી ભરપૂર Bijal Thaker -
કાચી કેરીનો બાફલો
#SSM ઉનાળો આવે ગરમી લાવે.....આવી ગરમી માં કેરીનો બાફલો પીવા થી લૂ નથી લગતી...આજે મેં કેરીનો બાફલો બનાવિયો. Harsha Gohil -
કાચી કેરી ફુદીના શરબત (Kachi Keri Mint Sharbat Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૬ #શરબત#આમ પન્ના/ કાચી કેરીનું શરબત જે ગોળ, ફુદીના પાન અને વળિયારી પાવડર નાખી બનાવેલ છે. જે એકદમ અલગ છે. ઠંડક આપે છે અને સ્વાદિષ્ટ લાગશે તો એકવાર ટ્રાય કરી જુઓ. Urmi Desai -
આમ પન્ના(કાચી કેરીનો બાફલો) (aampanna recipe in Gujarati)
#EB#week2theme2પોસ્ટ:૧ઉનાળામાં ચા કે કોફીનું ચલણ થોડું ઓછું થઈ જાય છે. માત્ર સવારમાં એકવારપીવાની ઈચ્છા થાય. ત્યાર બાદ જેમ-જેમ ગરમી વધતી જાય તેમ-તેમ આપણનેકંઈક ઠંડુ પીવાનું મન વધારે થાય છે. આપણે વરસોથી જોતાં આવીઆ છીએ કે,ઉનાળો આવતા જ ફ્રીઝમાં શરબતની બોટલ આવી જાય. પછી જ્યારે પણ મનથાય અથવા તો ઘરે કોઈ મહેમાન આવે આટલે તૈયારીમાં કૂલ-કૂલ શરબત બનાવીનેઆપી દેવાનુ. દાદીમાના જમાનાની વસ્તુમાં સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાનરાખવામાં આવે છે. આ પરંપરાગત પીણામાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તમે પણ તેને આ સીઝનમાં ટ્રાય કરી લો અને કરો તૈયારી કેરીના પન્નાની.ગરમીમાં લૂસામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી નેઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયારથઈ જાય છે.અહીં ગુજરાતમાં એને બાફલો કહે છે . Juliben Dave -
કાચી કેરીનો છૂંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
-
કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો
#સમરહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છૂંદો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તેને તડકા છાયા માં રાખવાની કોઈ ઝંઝટ નથી અને કાચી કેરીને ખૂબ જ ફાયદા છે ઉનાળામાં ખાસ કાચી કેરી ખાવી જોઇએ. આ છુંદો એક શાકની ગરજ સારે છે જ્યારે ઘરમાં કોઈ શાક ભાવતું ન હોય તો આ છૂંદા સાથે રોટલી ખાઇને પેટ ભરી શકાય છે તો ચાલો આજે ટ્રાય કરીએ છુંદો બનાવવાની રીત. Mayuri Unadkat -
કાચી કેરી ની ચટણી.(Raw Mango Chutney Recipe in Gujarati.)
#વિકમીલ૧ પોસ્ટ ૨આ સ્પાઇસી અને ખાટીમીઠી ચટણી પાણી ના ઉપયોગ વગર બનાવી છે. Bhavna Desai -
-
-
કાચી કેરી નો બાફલો (Keri Baflo Recipe in Gujarati.)
#સમર #પોસ્ટ ૧ ગરમી માં લૂ ના લાગે એવું કાચી કેરી નું ઠંડુ ટેસ્ટી ખાટું મીઠું શરબત. Bhavna Desai -
કાચી કેરી કાંદાનો છીણો
#goldenapron3#week10#Mango#Picklesઉનાળામાં કેરી કાંદા ની કચુંબર અથવા છુંદો/ છીણો આપણા ભોજન માં લેવો જોઈએ જેને લીધે ગરમી ની લૂ ની અસર આપણા શરીર પર ઓછી થાય. આ છીણી વધારે બનાવી ને એકાદ અઠવાડીયા સુધી ફ્રીઝ માં સાચવી શકાય છે. Pragna Mistry -
-
-
-
-
-
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
-
કાચી કેરીનો સંભારો
ઉનાળો આવે અને કાચી કેરી મળવાનું શરૂ થઈ જાય એટલે કાચી કેરી નું આ સંભારો બનવાનું શરૂ થઈ જાય. દાળભાત , પરાઠા ભાખરી, રોટલી સાથે આ ખુબજ સરસ લાગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ કાચી કેરીનો સંભારો. Bhavana Ramparia -
કેરીનો બાફલો (Mango Baflo Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકેરીનો બાફલો Ketki Dave -
કાચી કેરીનો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો બાફલો પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને નવું કામ કરવાનું મન થાય છે આ સિઝનમાં કેરી નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ જેથી ગરમીમાં લૂ લાગતી નથી Jayshree Doshi -
-
-
-
-
કાચી કૈરી અને ફુદીના નો શરબત (Raw mango and mint drink Recipe In Gujarati)
#કૈરી આ શરબત ઠંડક આપે છે. Patel chandni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12702952
ટિપ્પણીઓ