મસાલા ગ્રીલ સેન્ડવિચ (GRILL SANDWICH RECIPE IN GUJARATI)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા વટાણા ને બાફી મેસ કરો.ત્યાર બાદ એક કડાય માં તેલ મૂકી તેમાં જીરું મુકો.પછી તેમાં ડુંગળી મુકો.ગુલાબી થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો પછી સમારેલું ટામેટું નાખો.સંતળાય જાય એટલે બટેટા વટાણા નો માવો નાખો પછી ઉપર મુજબ બધા મસાલા કરો.ઉપર થી કોથમીર નાખો.તૈયાર છે મસાલો.પછી તેને બ્રેડ પર એક બાજુ ગ્રીન ચટણી લગાવો બીજી બાજુ મસાલો ભરો અને ચીઝ ની સ્લાઈસ મુકો.પછી બને બ્રેડ ભેગી કરો અને ઉપર બટર લગાવી ટોસ્ટર કરો.તૈયાર છે ગ્રીલ સેન્ડવિચ.
- 2
વેજિટેબલ સેન્ડવિચ બનાવા માટે બધું ગોળ સુધારી લો.બટેટા બાફી લેવા અને બ્રેડ પર બટર લગાવી તેના પર ગ્રીન ચટણી લગાવો બીજી બાજુ સોસ લગાવો અને બધું મૂકી ચાટ મસાલો છાંટો.અને બીજી બ્રેડ મુકો.ઉપર સોસ લગાવી ડેકોરેશન કરો.તૈયાર છે વેજિટેબલ સેન્ડવિચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
-
-
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
વેજીસ ગ્રિલ સેન્ડવિચ (Mumbai Veggie Grill Sandwich Recipe In Gujarati)
મુંબઈ ની ખૂબ જ લોકપ્રિય healthy sandwich ,whole meal બધાની favourite..... #GA4#Week3 Neeta Parmar -
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
ગ્રીલ મસાલા સેન્ડવિચ (Grill Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week15ગ્રીલગ્રીલ મસાલા સેન્ડવિચસેન્ડવિચ બ્રેકફાસ્ટ, લંચ,ડિનર, ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. સેન્ડવિચ ઘણી બધી અલગ - અલગ પ્રકાર ની બનાવી શકાય છે. ઘર ના લોકો ના ટેસ્ટ પ્રમાણે બનાવીએ છીએ.અહીં મેં ગ્રીલ મસાલા સેન્ડવિચ બનાવી છે. જે ઘર માં હાજર વસ્તુ થી જ એકદમ ફટાફટ બની જાય છે. Jigna Shukla -
-
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
-
-
ચીઝ પનીર ગ્રીલ સેન્ડવિચ ઈન માઇક્રોવેવ(Cheese paneer grill sandwich recipe in Gujarati)
#ss Tulsi Shaherawala -
-
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha -
વેજીટેબલ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Vegetable Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4#week15#ગ્રિલસેન્ડવીચ એ એક એવી વાનગી છે જે એવર ગ્રીન કહી શકાય ઘણા વર્ષો થી ખવાતી વાનગી છે પણ તેને બનાવવા ના અને સ્વાદ માટેના ઘટકો માં ફેરફાર નાં લીધે નવા સ્વાદમાં તૈયાર થયા છે.મે આજે વેજીટેબલ મસાલા ગ્રિલ સેન્ડવીચ બનાવી છે જે લેયર માં બનવાથી બટાકા વટાણા નો મસાલો તેમજ વેજીટેબલ, ચીઝ બધાં ટેસ્ટ નાં મિશ્રણ થી બહુજ ટેસ્ટી લાગે છે. khyati rughani -
-
-
-
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12739837
ટિપ્પણીઓ (3)