રેલ્વે વાલે આલુ કી સબ્જી

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૩ નંગબાફેલા બટાકા
  2. ૨ મોટી ચમચીતેલ
  3. ૧/૨ ચમચીજીરૂ
  4. ચપટીહિંગ
  5. ૧ ચમચીલાલ મરચું પાવડર
  6. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીધાણાજીરૂ
  9. ટામેટા ઝીણા સમારેલા
  10. લીલા મરચા સમારેલા
  11. મીઠું સ્વાદાનુસાર
  12. પાણી જરૂર મુજબ
  13. કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ લઇ, ગરમ થાય એટલે જીરૂ એડ કરવું, તતડે એટલે હિંગ, લાલ મરચું,. હળદર, ધાણાજીરૂ, કાશ્મીરી લાલ મરચું એડ કરવું.

  2. 2

    તરત જ એકદમ થોડું પાણી ઉમેરવું જેથી મસાલા બળી ના જાય, ટામેટા સમારેલા, લીલા મરચા સમારેલા એડ કરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવા.

  3. 3

    હવે બાફેલા બટાકા ના પીસ એડ કરી ૨ મિનિટ હલાવતાં રહેવું જેથી બટાકા પર મસાલો સરસ કોટ થઈ જાય, જરૂર મુજબ પાણી ઉમેરીને રસો કરવો, મીઠું સ્વાદાનુસાર એડ કરી ઢાંકી ૫-૭ મિનિટ થવા દેવું.

  4. 4

    છેલ્લે કોથમીર સમારેલી એડ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

ટિપ્પણીઓ (8)

Similar Recipes