રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને તેની છાલ કાઢી લો. મારી પાસે ચિપ્સ કટ કરવા નું છે એટલે એમા કરુ છું. પછી કટ કરેલ ચિપ્સ ને ચોખ્ખા કપડા વડે લુછી લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકીને ચિપ્સ ને તળી લો. બધી તળાઈ જાય એટલે એમાં મરી પાઉડર અને મીઠું નાખીને હલાવી લો તૈયાર છે સરસ પોટેટો ફ્રેચ ફ્રાયસ.
Similar Recipes
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય(French Fries Recipe in Gujarati)
#GA4#WEEK9આજે જ બનાવો ફ્રેન્ચ ફ્રાય જેનાથી સમય નો બચાવ થાય છે તથા બનાવવા માં ખુબ જ સરળ છે. બધાજ બાળકો ની ફેવરીટ તેમજ તેમના લંચબોક્ષ માં ભરી શકાય અેવી રેસીપી છે.કંઈપણ ઓપ્શન ના મળતો હોય તો આ ફ્રેન્ચ ફ્રાય બાળકો ના બોક્સ માં ભરવા નો સારોઓપ્શન છે.તો ચાલો આજે જ ઘરે બનાવી એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.2 ઈન વન રેસીપી ઉપવાસ માં ખાઈ શકાય અેવી તથા બચ્ચા ને ડબ્બા માં નાસ્તા તરીકે બનાવી આપી શકાય એવી રેસીપી.flavourofplatter
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#Fam#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
ફ્રેન્ચ ફ્રાઈસ(French Fries Recipe in Gujarati)
#GA4#Week1અહીં મેં પોટેટો નો ઉપયોગ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવ્યા છે Neha Suthar -
-
ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી. Sonal Modha -
મેક્સિકન ફ્રેન્ચ ફ્રાઇસ (Mexican French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiબાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...Sonal Gaurav Suthar
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#foodfotografy Keshma Raichura -
-
-
લેબનીઝ ફ્રેન્ચ ફ્રાયઝ (Lebanese French Fries Recipe In Gujarati)
#માઇઇબુક#post1#contest#snacks#goldenapron3#wordpuzzle#spicyબટેટાં નાના મોટા બધાને ભાવતા હોય. અને એમાં પણ બટેટાં ની કોઈ પણ ડિશ બનાવી હોય તો મજ્જા પડી જાય. આપડે આજે ફ્રેન્ચ ફ્રાય વિથ ૩ સોસ બનાવીએ. Bhavana Ramparia -
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6 ફ્રેન્ચ ફ્રાઇસ નાના મોટા સૌ ને બહુજ ભાવે છે તે તમે અલગ અલગ સીસનિંગ કરી ને બનાવી શકો છો તમારા ભવતા ફ્લેવર્સ માં,તેને એકલી ખાઈ શકાય સર્વ કરી શકાય. Alpa Pandya -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
હની ચીલી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Honey Chili Potato French Fries Recipe In Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ તો બધાને ભાવે છે પણ એને આવી રીતે અલગ રીતે બનાવવામાં આવે તો તેની મજાજ અલગ છે. Rachana Sagala -
-
ચીઝી ફ્રેન્ચ ફ્રાઈઝ (Cheesy French Fries Recipe In Gujarati)
#EB#Week 6નાના મોટા બધા ની ફેવરિટ 😊 shital Ghaghada -
-
-
પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R
#GA4#week16#post4#periperi#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati) બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે. કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12748880
ટિપ્પણીઓ (9)