ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#આલુ
#સ્નેક્સ

ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

#આલુ
#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2-3 વ્યક્તિ
  1. 2મોટા બટેટા
  2. 2 ચમચીકોર્નફ્લોર
  3. તળવા માટે તેલ
  4. મરી પાઉડર
  5. મીઠું/સંચર
  6. ચાટ મસાલો
  7. સર્વ કરવા ટમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા ની ચાલ કાઢી તેની ફિંગર ચિપ્સ કાપી લો.

  2. 2

    હવે તેને 2-3 વખત પાણી થી ધોઈ નાખો જેથી તેમાં થી સ્ટાર્ચ નીકળી જાય. પછી તેને કાના વાળા વાસણ માં કાઢી નિતારી લો.

  3. 3

    હવે ચિપ્સ ને એક બાઉલમાં લઈ તેમાં કોર્નફ્લોર છાંટી મિક્સ કરી 3-4 મિનિટ રહેવા દો.

  4. 4

    પછી તેને ગરમ તેલ માં મીડીયમ તાપે તળી લો.

  5. 5

    હવે આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે તેમ મરી પાઉડર અને મીઠું છાંટી ટમેટો સોસ સાથે સર્વ કરો.

  6. 6

    તો તૈયાર છે નાના - મોટા સૌ ને ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes