મેક્સિકન ફ્રેન્ચ ફ્રાઇસ (Mexican French Fries Recipe In Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211
શેર કરો

ઘટકો

15-20 મીનીટ
  1. 3મોટા બટેકા
  2. 2 ટેબલ સ્પૂનમેક્સિકન સાલ્સા સોસ
  3. 1/4 કપમેયોનીઝ
  4. 1 ટી સ્પૂનટોમેટો સોસ
  5. 1/2 ટી સ્પૂનમીક્ષ હબ્સ
  6. 1/2 ટી સ્પૂનઓરેગાનો
  7. 1/2 ટી સ્પૂનપેપરીકા
  8. 2ચીઝ ક્યુબ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. તેલ ડીપ ફ્રાય માટે

રાંધવાની સૂચનાઓ

15-20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકા માથી ફ્રાઇસ કટ કરી 5-7 મીનીટ આઇસ કોલ્ડ પાણી મા પલાળી દો.

  2. 2

    ડીપ રેડી કરવા માટે એક બાઉલ મા મેયોનીઝ, સાલ્સા સોસ, ટોમેટો સોસ, ઓરેગાનો અને મીક્ષ હબ્સ બધુ મીક્ષ કરી ડીપ રેડી કરો.

  3. 3

    પછી પાણી માથી ફ્રાઇસ કાઢી ડીપ ફ્રાય કરી લો. ગેસ ની ફ્લેમ ફૂલ રાખવી.

  4. 4

    હવે સર્વીંગ પ્લેટ મા ફ્રાઇસ લઈ તેમા રેડી કરેલ ડીપ એડ કરવુ અને ચીઝ ઓરેગાનો પેપરીકા થી ગાર્નેસ કરી ફ્રાઇસ સર્વ કરો.

  5. 5

    ડીપ અને ચીઝ બને સોલ્ટી હોવાથી મીઠું સ્વાદ મુજબ એડ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Bhumi Rathod Ramani
પર

ટિપ્પણીઓ

Similar Recipes