ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 2 નંગમોટા બટાકા
  2. તેલ (તળવા માટે)
  3. મીઠું સ્વાદ મુજબ
  4. તીખા ની ભૂકી જરૂર મુજબ
  5. ગાઁનિશીંગ માટે :-
  6. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ચોખ્ખા પાણીમાં ધોઇ લો. પછી તેની છાલ કાઢી લો.

  2. 2

    હવે ફ્રેન્ચ ફ્રાય કટર મશીન દ્વારા તેને સમારી લો. પછી તેને ચોખ્ખા પાણીમાં ધોઇ લો. હવે એક કોટન ના કપડાં માં કોરી કરી લો.

  3. 3

    ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ફ્રેન્ચ ફ્રાય તળી લો.

  4. 4

    હવે તેની પર મીઠું અને તીખા ની ભૂકી ભભરાવી દો.

  5. 5

    તો તૈયાર છે ફ્રેન્ચ ફ્રાય તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes