રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી તેમાં તપકીર નો લોટ,લીંબુ,મરચા ની પેસ્ટ અને લીંબુ નાખી બધું મિક્સ કરી લેવું.
- 2
પૂરણ માંથી નાના -નાના ગોળા કરી પાટલા પર જરાક દાબી દેવું પછી સ્ટ્રો થી આંખ માં કાણું પાડવાનું અને લિપ્સ નો શેપ ચમચી થી આપવો.
- 3
ત્યારબાદ તેલ માં તળી લેવાના.
- 4
બાળકોને જોઈનેજ ખાવાનું મન થઇ જાય છે.સોસ અને ચટણી સાથે ટેસ્ટી લાગે છે.રેડી છે પોટેટો સ્માઇલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
-
-
-
-
-
-
સોયા પોટેટો ચાટ(soya potatoes chat Recipe In Gujarati)
#આલુ પ્રોટીન થઈ ભરપુર ટેસ્ટી આલુચાટ Smita Suba -
-
-
-
-
આલુ પકોડા અને પટ્ટી મરચા (aalu pakoda with patti marcha recipe in Gujarati)
#આલુ. Krishna Hiral Bodar -
-
-
-
સ્પાઈસી પોટેટો સ્પાઇરલ
ફરાળની અવનવી વાનગી માં હવે બનાવો પોટેટો સ્પાઇસી સ્પાઇરલ#ડિનર #ફરાળી Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12755407
ટિપ્પણીઓ (2)