પોટેટો  પોકેટ

Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લોટ માટે
  2. 1 કપમેંદો
  3. 1/3ચાટ મસાલો
  4. 1/4અજમો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તેલ
  7. મસાલા માટે
  8. 5-6બાફેલા બટાકા
  9. 1/3 કપડુંગળી
  10. કોથમીર
  11. 2-3 ચમચીમરચી ની પેસ્ટ
  12. 1/3હળદર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1/3જીરું પાઉડર
  15. 1/2ચાટ મસાલો
  16. 1/2 કપચોખા લોટ
  17. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો લઈ તેમાં મીઠું, ચાટ મસાલો, અજમો અને તેલ નું મોણ નાખી લોટ બાંધો. લોટ ને 10 મિનિટ માટે રાખી મૂકો.

  2. 2

    ત્યાર બાદ બાફેલા બટેકા ને ખમણી ને તેમાં ડુંગળી, મીઠું, ચાટ મસાલો, મરચી, હળદર, કોથમીર, ધાણા જીરું પાઉડર, ચોખા લોટ અને લીંબુ નાખી ને મિક્સ કરી લેવું

  3. 3

    ત્યાર બાદ તેના નાના બોલ તૈયાર કરવા.

  4. 4

    ત્યાર બાદ એક બાઉલ માં મેંદો લઈ તેમાં થોડું પાણી નાખી સલરી બનાવી.

  5. 5

    હવે મેંદા લોટ માંથી લુઆ લઈ તેને રોટલી વણી તેમાં થી સ્ટ્રીપ કટ કરવી. હવે જે મેંદા ની સ્ટ્રીપ બનાવી તેના પર મેંદા સલરી લગાવી.

  6. 6

    તેના પર પોકેટ નો બોલ મૂકી પોટેટો તૈયાર કરવા.

  7. 7

    ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી બધા પોકેટ તૈયાર કરવા.

  8. 8

    ત્યાર પછી તેને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

Similar Recipes