સોયા ચંક્સ બિટરૂટ ફ્રેંકી (Soya Chunks beetroot Frankie Recipe In Gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ - ઘઉ નો લોટ
  2. 1બીટ - બાફીને પ્યૂરી કરેલી
  3. 1બાઉલ - સોયાચગ્સ બાફીને કટ કરેલા
  4. 1બાઉલ - પનીર
  5. 1- ડુંગડી - ઝીણી સમારેલી
  6. 1- કેપ્સિકમ - ઝીણું સમારેલું
  7. 2 ચમચી- મેયોનિજ
  8. 2 ચમચી- ટામેટાં સોસ
  9. 2 ચમચી- તેલ
  10. 1ચમજચી - મરચું
  11. મીઠું - સ્વાદપ્રમાને
  12. 1ક્યુબ - ચીઝ
  13. 2 ચમચી- કોબીજ નું છીણ
  14. 2 ચમચી- બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉ નો લોટ લયી તેમાં મીઠું અને મોંણ નાખી બીટ ના પ્યૂરી થી લોટ બાંધવો

  2. 2

    હવે પ્યાન ગરમ મૂકી તેમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગડી અને કેપ્સિકમ સાથડવું.

  3. 3

    હવે તેમાં સોયાચગ્સ નાખી મીઠું અને મરચું ઉમેરવુ. મિક્સ કરી એક બાઉલ માં કાઢી લેવું..હવે ઠંડું પડે પછી તેમાં મેયોનિજ અને ચીઝ નાખવું.

  4. 4

    હવે જે લોટ બાંધી રાખ્યો છે તેમાંથી રોટલી વણવી હવે રોટલી ને કાચી પાકી શેકી લેવી.

  5. 5

    હવે રોટલી ઉપર ટોમેટો સોસ લગાડવું. પછી વચ્ચે ની સાઈડ પર સ્ટફિંગ પાથરવું. ઉપર કોબીજ નું છીણ પાથરવુ.

  6. 6

    હવે ફ્રેંકી ને બેવ સાઈડ ફોલ્ડ કરી બટર માં શેકિ લેવું.

  7. 7

    હવે ફોર્ક થી પેક કરી ગરમાંગરમ ફ્રેન્કી સર્વ કરવી...

  8. 8

    તૈયાર છે એકદમ હેલ્થી સોયચંગ્સ બિટરૂટ ફ્રેંન્કી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

Similar Recipes