ગ્રિલ પોટેટો સેન્ડવીચ (grilled potato sandwich Recipe in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

ગ્રિલ પોટેટો સેન્ડવીચ (grilled potato sandwich Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ વ્યક્તિ
  1. પોટેટો સ્ટફિંગ માટે:
  2. ૪ નંગબાફેલા બટાકા
  3. ૧ વાટકીબાફેલા વટાણા
  4. ૧ ચમચીજીરૂ
  5. તેલ
  6. સેન્ડવીચ મસાલો
  7. ૨ ચમચીકોથમીર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ૧ ચમચીલીલું મરચું
  10. ૧ ચમચીલીંબુ નો રસ
  11. બીજા લેયર માટે:
  12. ટામેટા ની સ્લાઈસ
  13. કાંદા ની સ્લાઈસ
  14. ચીઝ
  15. ટોમેટો કેચઅપ
  16. બટાકા સ્લાઈસ
  17. બટર
  18. કોથમીર ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા સ્ટફિંગ બનાવવા: ૧ પેન મા તેલ લેવું. તેમાં જીરૂ નાખી લીલું મરચું નાખી સતડવું.બટાકા બાફેલા કટકા કરી વટાણા બાફેલા નાખવા.મસાલો કરવો.

  2. 2

    સેન્ડવીચ બનાવવા માટે એક બ્રેડ ની સ્લાઈસ લેવી.એના પર ગ્રીન ચટણી બટર લગાવો.પછી સ્ટફિંગ મુકો.બીજા બ્રેડની સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવો.બટાકાની ટામેટાની સ્લાઈસ મુકો.ચીઝ છીનો.

  3. 3

    બટર લગાવી ગ્રિલર માં મૂકી દેવી.ટોમેટો કેચઅપ,ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes