રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને ગરમ કરી ઠંડુ થાય પછી તેમાં મેળવણ નાંખી દહી જમાવો. દહીં જામી જાય પછી તેને એક કાણાવાળા ઝારામાં નાખી દો પછી ફ્રિઝમાં રાખી દો નીચે એક તપેલી રાખો જેથી બધું પાણી તેમાં આવે
- 2
હવે દહીંનો મઠો તૈયાર થઈ ગયો છે તેમાં દળેલી ખાંડ ઉમેરો અને ખૂબ હલાવો
- 3
શ્રીખંડ ખૂબ લીસું થઈ જાય ત્યાં સુધી હલાવો હવે એક પાકી કેરી સુધારી લો તેને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી પલ્પ તૈયાર કરો હવે આ પલ્પ ઉમેરી ફરીથી ખુબ હલાવો.
- 4
શ્રીખંડ નો કલર બદલાઈ ગયો છે તે મેંગો શ્રીખંડ લાગે છે હવે તેમાં એક પાકી કેરી સુધારો અને ફરીથી મિક્સ કરો.હવે તેને પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢી ફ્રીઝરમાં સેટ કરવા મૂકો. હવે સરસ સેટ થઈ ગયું છે.તેને બાઉલમાં કાઢી પીરસો. તૈયાર છે મેંગો શ્રીખંડ મજા માણો!
Similar Recipes
-
-
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
-
-
-
-
-
-
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
-
-
-
મનભાવન સ્વાદિષ્ટ મેંગો બરફી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
-
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#KR@vaishali_29 inspired me for this recipe🥭 Dr. Pushpa Dixit -
-
મેંગો મગજ લચકો
#મેંગોમગજ, મોહનથાળ, અડદિયા વગેરે ને ઢળ્યા વિના લચકા રૂપે ગરમ ગરમ પીરસાય છે. એમાં મેં કેરી નો સ્વાદ ઉમેર્યો છે. Deepa Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12766243
ટિપ્પણીઓ (3)