મોસંબી લીંબુ શિકંજી

Dipti Devani
Dipti Devani @cook_21361593
Rajkot

મોસંબી લીંબુ શિકંજી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ ગ્લાસ
  1. મોસંબીનો રસ
  2. લીંબુનો રસ
  3. 4 ચમચીદળેલી ખાંડ
  4. 1/4 ચમચી મીઠું
  5. 1/4 ચમચી ચાટ મસાલો
  6. જરૂર મુજબ પાણી
  7. 1ઈનો નુ પેકેટ
  8. બરફ
  9. ગાર્નિશીંગ માટે લીંબુની ચીર અને તુલસીનું પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં જમાવેલો મોસંબીનો રસ દળેલી ખાંડ લીંબુનો રસ ચાટ મસાલો બધું મિક્સ કરી અધકચરુ બ્લેન્ડરમાં ફેરવી લો

  2. 2

    મિશ્રણમાં પાણી નાખી જોઈએ તેટલી માત્રામાં બનાવી લો ત્યાર બાદ એક ગ્લાસમાં 1/2ઈનો ની પડીકી નાખી ધીરે ધીરે આ શિકંજી ને ઇનો માં મિક્સ કરી લો

  3. 3

    ગ્લાસ પર લીંબુની ચીર અને તુલસીનાં પાન થી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Devani
Dipti Devani @cook_21361593
પર
Rajkot

Similar Recipes