ખાટા મીઠા દૂઘી ડુંગળી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411

ખાટા મીઠા દૂઘી ડુંગળી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ
  1. દૂઘી (૪૦૦ ગ્રામ)
  2. ડુંગળી
  3. ડુંગળી
  4. લીંબુનો રસ
  5. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. ૨ ચમચીખાંડ
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીમીઠું
  12. ૧/૨ઘાણા પાઉડર
  13. લીંબુનો રસ
  14. ચપટીહીંગ
  15. ૧ ચમચીમીઠું
  16. ચપટીબેંકીંગ સોડા
  17. ચપટીહીંગ
  18. ચપટીબેંકીગ સોડા
  19. કોથમીર
  20. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  21. અડઘી વાટકી કોથમીર
  22. ૧ ચમચીસફેદ તલ
  23. ૧ ચમચીરાય૬, ૭ લીમડા ના પાન
  24. વઘાર માટે તેલ
  25. ૨ વાટકીઘંઉ નો લોટ
  26. ૧ વાટકીચણા નો લોટ
  27. અડઘી વાટકી સુજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂઘી ને ડુંગળી ને છોલી ને ખમણી લેવી. પછી તેમાં ઘંઉ નો ચણા નો લોટ ને સુજી ને મિકસ કરવા.

  2. 2

    પછી તેમા બઘા મસાલા ને આદુ મરચા ની પેસ્ટ ને લીંબુનો રસ ભેળવી દેવો. પછી કોથમીર તથા બેંકીગ સોડા નાખી મિક્સ કરી ને પીંડો તૈયાર કરવો.

  3. 3

    પછી તેલ લગાવેલ ચાયણી મા ગોઠવી ને વરાળ મા ૧૫ મિનિટ સુધી બાફવા. પછી ઠંડા થાય એટલે કાપી લેવા.

  4. 4

    હવે ૩'૪ચમચી તેલ મા રાઈ, તલ ને લીમડા ના પાન નો વઘાર કરી તેમા કાપેલા મુઠીયા નાખી ને ખાંડ ને કોથમીર નાખી ને મિકસ કરી ૫ મિનિટ ઘીમા તાપે હલાવતા રહી ને સેકવા. ને પછી ગરમાગરમ સવૅ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
પર

Similar Recipes