રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 2 કપમેંદો
  2. 1 કપકોબીજ ઝીણી સમારેલ
  3. 1 કપપનીર
  4. 1/2 કપકેપ્સિકમ ઝીણું સમારેલ
  5. 1/2 કપગાજર ઝીણું સમારેલ
  6. 1/2 ચમચીમરી નો ભૂકો
  7. 1/2 ચમચીમીઠું
  8. 1ચમચો આદું મરચા ની પેસ્ટ
  9. 2ચમચા તેલ
  10. 2ચમચા કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વાસણ માં મેંદો, મીઠું ઉમેરી ગરમ પાણી થી લોટ બાંધવો.

  2. 2

    હવે સ્ટફિંગ માટે કડાઈ માં તેલ,આદું મરચાં ની પેસ્ટ, કોબીજ, ગાજર, કેપ્સિકમ ઉમેરી ૫ મિનિટ સાંતળવું. પછી તેમાં મીઠું, મરી પાઉડર અને પનીર કોથમીર ઉમેરી સાંતળી લેવું.

  3. 3

    હવે લોટ માંથી લુવા બનાવી લેવા. એક લુવો લઈ તેની નાની પૂરી વણવી તેમાં સ્ટફિંગ ભરી મનગમતો આકાર આપીવો.

  4. 4

    હવે તેને ૧૫ થી ૨૦ મિનિટ સ્ટીમ કરવા.

  5. 5

    તૈયાર છે વેજ પનીર મોમોસ. તેને મેં સેઝવાન સોસ સાથે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes