વેજ ચીઝ પનીર સલાડ (Veg Cheese Paneer Salad Recipe In Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

વેજ ચીઝ પનીર સલાડ (Veg Cheese Paneer Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તી
  1. ૧ નંગ ચીઝ કયુબ
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૪-૫ નંગ બ્રેડ ની સલાઇસ
  4. ૧૫૦ ગ્રામ કોબીજ
  5. ૧ નંગ ગાજર
  6. ૧ નંગ કેપ્સીકમ
  7. ૧ ચમચીઝીણું સમારેલ લસણ
  8. ૧ ચમચીઝીણી સમારેલ મરચી
  9. ૧ ચમચીઝીણી સમારેલ કોથમીર
  10. ૧ ચમચીબટર
  11. ૨ ચમચીતેલ
  12. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ની સલાઇસ ને ગોળ કટર વડે નાના ટૂંકડા કરી લો

  2. 2

    એક પેન મા બટર નાંખી તેમા બ્રેડ ના ટૂકડા સેકી લો.

  3. 3

    ત્યાર બાદ એક પેન મા તેલ ગરમ કરવા મૂકો. તેમા પનીર ના ટૂકડા, લસણ, મરચી, કોથમીર નાખો.

  4. 4

    પનીર ને ૨ થી ૩ મિનિટ સાંતળો ત્યાર બાદ તેમા ગાજર, કોબીજ, કેપ્સીકમ નાંખી હલાવો. ૨ મિનિટ પછી મીઠું નાંખી ગેસ બંધ કરી દો.

  5. 5

    ઉપર થી સેકેલા બ્રેડ ના ટુકડા, ચીઝ નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rasmita Finaviya
પર

ટિપ્પણીઓ

Similar Recipes