મૈસુર મસાલા ઢોસા (maisur masala dosa recipe in gujarati)

#golden apron 3#week 21#dosa
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળને ૭-૮ કલાક પાણીમાં પલાળી રાખો.પછી બધું પાણી નીતારી મિક્સરમાં દહીં અને પાણી ઉમેરી સ્મૂધ ખીરું તૈયાર કરો.ખીરા ને ૪-૫ કલાક સરખું ઢાંકી ને રહેવા દો.
- 2
હવે બટેકા ને બાફી સ્મેશ કરો.એક પેન માં તેલ મૂકી રાઈ, અડદની દાળ, ને મીઠા લીમડાનો વઘાર કરો.હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો.પછી તેમાં બટેકાનો માવો ઉમેરી મસાલા કરો.લીબુ નો રસ નાખી સરખું મિક્ષ કરો.
- 3
હવે ઢોસા ના બેટર માં મીઠું નાખી એકદમ હલાવો.નોનસ્ટીક અથવા કોઈ પણ જાડી તવી ને ગરમ કરી બેટર પાથરો.ફરતુ તેલ મૂકી ઢોસો ઉખડી જાય પછી તેના પર લસણ ની ચટણી પાણી વાળી કરી ચોપડી ઉપર બટેકાનો માવો મૂકો.ઢોસા ને રોલ કરી સર્વ કરો.નાળીયર ની ચટણી અને સંભાર સાથે સર્વ કરો.તો રેડી છે આપણા મૈસુર મસાલા ઢોસા.
- 4
આમાં તમે સ્ટફિંગ મા બીટ નો યુઝ કરો તો પણ સરસ ટેસ્ટ લાગે છે પણ મારા ઘરમાં કોઈ ને બીટ પસંદ નથી તેથી મેં નથી નાખ્યું.
Similar Recipes
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
More Recipes
ટિપ્પણીઓ (4)