રાંધવાની સૂચનાઓ
- 1
રવો મા દહીં અને ૧/૪ કપ પાણી નાંખી ખીરૂ તૈયાર કરી ૩૦ મિનીટ ઢાંકી ને રહેવા દો.
- 2
૩૦ મિનીટ પછી બઘા શાકભાજી ધાણા,મીઠા લીમડા ના પાન,મીઠુ નાખી મિક્ષ કરો.
- 3
વઘાર માટે તેલ મા રાઈ,અડદ ની દાળ નાખી મિક્ષણ મા નાંખી મિક્ષ કરો.
- 4
મિક્ષણ મા ઇનો કે સોડા નાંખી મિક્ષ કરો.હવે અપ્પમ તવા પર તેલ ગી્સ કરી થોડુ મિક્ષણ નાંખો ઉપર ૧-૧ નાના ચીઝ ક્યુબ મુકી ઊપર બીજુ મિક્ષણ નાખો.
- 5
મીડીયમ ફલેમ પર ૫ મિનીટ ઢાંકી ને થવા દો.ચમચી ની મદદ થી બીજી બાજુ ફેરવી દો.ઢાંકી ને ૫ મિનીટ થવા દો.
- 6
તાયાર છે વેજ.ચીઝ રવા અપ્પમ.
Similar Recipes
-
-
પૌવા હાંડવો(poha handvo recipe in gujrati)
#સ્નેકસઆ હાંડવો રેગ્યુલર હાંડવા કરતા ખુબ જ સરસ લાગે છે.ખુબ ઓછા તેલ મા તરત બની જતો આ નાસ્તો ખુબ હેલ્ધી છે. Mosmi Desai -
-
વેજ. રાગી ઈડલી (Veg. Ragi Idli Recipe In Gujarati)
રાગી ઈડલી એ સ્નેકસ માટે એકદમ હેલ્ધી ઓપ્શન છે. તમારે કોઈ વાર લાઈટ લંચ કે ડિનર લેવું હોય તો પણ આ બનાવી શકો છો. રાગી હેલ્ધ માટે ખૂબ જ સારી છે. મેં આમાં વેજીટેબલ પણ નાખ્યા છે જેથી એ વધારે હેલ્ધી બન્યું છે.#સુપરશેફ૩#week3 Charmi Shah -
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit -
-
-
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
-
-
હોમમેડ પીઝા (Pizza in gujrati)
#ડિનરઆ પીઝા સંપૂર્ણ પણે હોમમેડ છે.જેમા યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ચોક્કસ બનાવજો તમે બહારના પીઝા ભુલી જશો. Mosmi Desai -
-
-
-
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek-14#ff1Non fried jain recipe ushma prakash mevada -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
રવા વેજીટેબલ મસાલા ઈડલી(Rava vegetable masala idli recipe in Gujarati)
#breakfast #instantસવારે કે સાંજે નાસ્તા માટે ફટાફટ બની જતી વાનગી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે Kshama Himesh Upadhyay -
ચીઝ બટર ઓપન સેન્ડવીચ (Cheese Butter Open Sandwich Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી# ટી ટાઈમ સ્નેકસ રેસીપી Saroj Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814479
ટિપ્પણીઓ (17)