ડ્રાય પનીર ભુરજી(Dry Paneer Bhurji Recipe in Gujarati)

Ruta Majithiya @Ruta_2886
ડ્રાય પનીર ભુરજી(Dry Paneer Bhurji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા અને કેપ્સીકમ કટ કરો ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ કરો પછી તેમા આખુ જીરુ,હળદર અને આદુ મરચા પેસ્ટ એડ કરો(લસણની પેસ્ટ પણ નાખી શકો છો)
- 2
ત્યારબાદ તેમા કટ કરેલા કેપ્સીકમ એડ કરો(જો કાંદા નાખવા હોઈ તો પેલા કાંદા સાંતળી પછી કેપ્સીકમ એડ કરવા) થોડીવાર ચડવા દો પછી તેમા ટામેટા એડ કરી બધુ મિકસ કરી ચડવા દો
- 3
હવે તેમા મીઠું અને પંજાબી ગરમ મસાલો એડ કરી મિકસ કરો પછી તેમા ખમણેલુ પનીર એડ કરી બધુ બરાબર મિકસ કરો
- 4
કોલસા ને 10મિનિટ ગરમ કરો પછી તેને એક વાટકી મા મૂકી તૈયાર થયેલ સબ્જી મા ખાડો કરી મૂકો હવે તેના પર 1 નાની ચમચી ઘી નાખી ઢાંકણ ઢાંકી દો(ગેસ ધીમા તાપે ચાલુ જ રાખવા નો છે)
- 5
હવે કોલસો બાર કાઢી બરાબર મિકસ કરો તો તૈયાર છે ડ્રાય પનીર ભુરજી એને રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2#cookpadindia#cookpadgujratiપનીર ભૂ રજી એક એવું નામ છે જેને ઓલ ઓવર આખા દેશ માં બધા જ લોકો જાણતા હોય છે.પનીર ભૂ રજી એ ખૂબ જ healthy dish છે.પનીર માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે જે dait કરવા વાળા લોકો માટે બેસ્ટ જ અને બાળકો માટે પણ ખૂબ સારું છે. Bansi Chotaliya Chavda -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit -
-
-
પનીર ભુર્જી ડ્રાય (Paneer Bhurji Dry Recipe In Gujarati)
#MBR4પનીર ભુર્જી ડ્રાય દુનિયા ભરના લોકોની ફેવરિટ સબ્જિ છે .આ ડ્રાય સબ્જિ પરોઠા અને બ્રેડ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે.પનીર માં થી પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે બહુજ હેલ્થી છે.મેં આમાં છીણેલું બીટ નાખ્યું છે જે ડ્રાય પનીર ભુર્જી ને વઘારે પૌષ્ટિક બનાવે છે. Bina Samir Telivala -
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
પનીર ભુરજી
#પનીર #પનીરભુરજી #સ્પાઈસીસ્ક્રમ્બલ્ડપનીર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapદૂધ એક સંપૂર્ણ આહાર છે. દૂધમાંથી બનતું દહી, છાશ, માખણ, ઘી, પનીર મુખ્ય છે.. પનીર પ્રોટીન નો સ્ત્રોત પૂરો પાડે છે. પનીર આજે સૌથી વધુ પ્રચલિત છે. દરેક સબ્જી માં સમાઈ જાય છે. તો આજે આપણે સ્પાઈસી પનીર બનાવીએ. Manisha Sampat -
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2#week2#paneer bhurjiઆ વાનગી મે ટીવી માં વિવિધ શહેર ની મુલાકાત લેવા નો કાર્યક્રમ આવતો હતો.. તેમાં અમૃતસર ની મુલાકાત લેવાનું આવતું હતું. તેમાં ત્યાં ના ઢાબા ની રીત થી બનાવતા હતા તેથી તેમાંથી બનવાની પ્રેરણા મળી... Kajal Mankad Gandhi -
#પનીર ભુરજી(paneer bhurji recipe in Gujarati)
#સુપરસેફ ચેલેન્જ#શાક અને કરી કોન્ટેસ્ટ#વિક1 Harshida Thakar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12786735
ટિપ્પણીઓ (4)