રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજી માં દહીં નાખી થોડું પાણી લઈ ખીરુ તૈયાર કરો હળદર ઉમેરો મિક્સ કરી દો લસણ આદુ મરચા ને ઝીણા કટર કરી લો
- 2
કટર કરેલા આદુ મરચા લસણ ને સોજી માં એડ કરો બધું મિક્સ કરી દસ મિનિટ ઢાંકીને રહેવા દો સોજીના ખીરા માં બે ચમચી તેલ અને મીઠું ઉમેરો ઇનો એડ કરી સોજીના ખીરાને એક તરફી હલાવી ઢોકળા બનાવવાની થાળી માં એડ કરો તે થાળી ઢોકળાના કૂકરમાં મૂકી પાંચ મિનિટ ચડવા દો ઢોકળાની થાળી ઠંડી પડે પછી તેની ઉપર વઘાર રેડવો વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો રાઈ તતડી જાય પછી મરચાના ટુકડા નાખો મીઠા લીમડાના પાન નાખો ના આ વઘાર ઢોકળા પર રેડો ઢોકળા ના પીસ કરી સર્વ કરો સોજીના ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોથમીર - મરચા ની ચટણી(kothmir marcha ni chutney inGujarati)
# વિકમિલ 1#માઇ ઇબુક# પોસ્ટ 7 Mansi P Rajpara 12 -
-
-
-
# પંજાબી છોલે(punjabi chole in Gujarati)
#વિક મિલ 3# સ્ટીમ એન્ડ ફાઇડ#માઇ ઇબુક# પોસ્ટ ૧૩ Kalika Raval -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar -
મૂંગ દાળ ઢોકળા કેન્ડી
#RB7#Cookpadindia#Cookpadgujaratiઆજે પતિદેવ ને ભાવતા મૂંગ દાળ ઢોકળા કેન્ડી બનાવ્યા હેલધિ અને ટેસ્ટી hetal shah -
-
-
-
-
-
-
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah -
-
*રો મેંગો મગ ઢોકળા*
કેરી માંથી બનતી વાનગી બધાંને ભાવે,તેથી મગ ઢોકળા બનાવી આનંદ મેળવો.#મેંગો# Rajni Sanghavi -
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe in Gujarati)
#Week 20# પુલાવ#goldenapron3# માઇ ઇબુક# પોસ્ટ ૨૧ Kalika Raval -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
Food festivalWeek_3FFC3ખમણ સાથે કે ઢોકળા સાથે બહુ જ સરસ લાગે છે છે kailashben Dhirajkumar Parmar -
-
-
કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
#સુપરશેફ3વરસાદ ની સીઝન માં મકાઈ નો ઉપયોગ કરીને બનાવતી વાનગી... મકાઈ ના ઢોકળા.. Megha Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814328
ટિપ્પણીઓ (6)