ચોકલેટ બોલ (Chocolate Balls Recipe In Gujarati)

Amee Amee
Amee Amee @cook_19750054
શેર કરો

ઘટકો

  1. 2પાર્લે જી
  2. 2 ચમચીદળેલી ખાંડ
  3. 1/2 કપદૂધ
  4. 2 ચમચીકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પહેલા બીસ્કીટ નો ભૂકો કરી લો પછી દડેલી ખાંડ બે ચમચી નાખી પછી કોકો પાઉડર નાખી થોડો દૂધ નાખી પછી ધી નાખી

  2. 2

    પછી ચોકલેટ સોસ નાખી પછી કાજૂ થી ડેકોરેશન કરો

  3. 3

    પછી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Amee
Amee Amee @cook_19750054
પર

Similar Recipes