ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)

TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881
શેર કરો

ઘટકો

  1. 1પારલેજી બિસ્કિટનું પેકેટ
  2. 1 ચમચીદળેલી ખાંડ
  3. 1 ચમચીચોકલેટ પાવડર
  4. 4 ચમચીદૂધ
  5. 1નાનો બાઉલ ડાર્ક ચોકલેટ
  6. 1 ચમચીગોલ્ડન બોલ્સ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પારલે જી બિસ્કીટ ને કટકા કરી તેને મિક્સરમાં ક્રશ કરી લો.

    ત્યારબાદ એક ચાળની થી બિસ્કીટ ચોકલેટ પાઉડર અને દળેલી ખાંડ ચાળી લો.

    હવે એને મિક્સ કરી તેમાં દૂધ ઉમેરી લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ તેના નાના બોલ્સ બનાવી લો.

    હવે ડાર્ક ચોકલેટ ને સ્ટીમ થી મેલ્ટ કરી લો.

    બોલ્સ ની ઉપર મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ લગાવો.

    ત્યારબાદ તેની ઉપર ગાર્નિશ માટે ગોલ્ડન બોલ્સ મુકો.

  3. 3

    અને હવે તેને ફ્રીજ માં દસ મિનિટ સેટ થવા દો.

    તો તૈયાર છે ફટાફટ થઈ જાય એવા ચોકલેટ બોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881
પર

ટિપ્પણીઓ

Similar Recipes