પાણીપુરી

Neha
Neha @cook2104441

#goldenapron3 week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ પાણીપુરી ની પૂરી,
  2. ૧૦_૧૨ બાફેલા બટાકા,
  3. વાટકો બાફેલા ચણા,
  4. ૧ ચમચીસંચળ,
  5. ૧ ચમચીમીઠું,
  6. ૧ ચમચીલસણની ચટણી
  7. ૧ ચમચીલાલ મરચું,
  8. ૧ ચમચીપાણીપુરી મસાલો,
  9. ૩_૪ સમારેલી ડુંગળી,
  10. ૧ ચમચીસમારેલી કોથમીર,
  11. ૨ ચમચીસેવ,
  12. મીઠા પાણી માટે,
  13. ૩_૪ કટકા ખજુર,
  14. ૨ ચમચીઆંબલી,
  15. ૧ ચમચીગોળ,
  16. ૧ ચમચીમીઠું,
  17. ૧ ચમચીલાલ મરચાનો ભૂકો,
  18. ૧ ચમચીગરમ મસાલો,
  19. તીખા પાણી માટે,
  20. ૧ વાટકીફુદીનો,
  21. ૧ વાટકીકોથમીર,
  22. કટકી આદું,
  23. ૨_૩ મરચાં,
  24. ૩_૪ ચમચી જલજીરૂ,
  25. લીંબુ,
  26. ૧ ચમચીમીઠું,
  27. ૨ ચમચીસંચળ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા આંબલી ખજુર ગોળ ઉકાળો અને ઠંડા થાય એટલે મીક્ષરમાં જેરી લો.ગાળી ને તેમાં મીઠું મરચું અને ગરમ મસાલો નાખી દો અને તેમાં ૨ ગ્લાસ પાણી ઉમેરો.

  2. 2

    ફૂદીનો કોથમીર આદું મરચાં પીસી લો.તેમા ૩ ગ્લાસ પાણી ઉમેરો અને પછી મીઠું સંચળ જલજીરૂ અને લીંબુનો રસ નાખો.

  3. 3

    તીખું પાણી તૈયાર.બંને પાણી ઠંડા થવા મુકી દો.

  4. 4

    બાફેલા બટાકા નો છુંદો કરો.તેમા ચણા મીક્સ કરો.

  5. 5

    તેમાં સંચળ મીઠું પાણીપુરી મસાલો મિક્સ કરો.

  6. 6

    ધાણાજીરૂ લસણની ચટણી અને મરચું મિક્સ કરો અને મસળો.

  7. 7

    હવે ડુંગળી નાખી મિક્સ કરી મસાલો પૂરી માં ભરી લો.

  8. 8

    પછી ઊપર ડુંગળી સેવ કોથમીર નાખીને પાણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha
Neha @cook2104441
પર

Similar Recipes