સેવ ટમેટાનું શાક અને કોબીજ નો સંભારો

Payal Mehta @Payal1901
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ લઈને તેને તેમાં રાઈ, જીરુ અને હિંગનો વઘાર કરો. તેમાં લસણ અને લાલ મરચા ની પેસ્ટ નાખો. તે થોડી સંતળાય એટલે તેમાં સમારેલા ટામેટા અને બાકીનો બધો મસાલો અને પાણી નાંખીને તેને થોડી વાર ચઢવા દો.
- 2
શાક તૈયાર થઈ જાય અને તેલ શાકની ઉપર તરે એટલે ગેસ બંધ કરી અને તેમાં સેવ નાંખીને તેને હલાવો અને તેને ઢાંકીને થોડીવાર રહેવા દો. તેને ગરમ ગરમ સર્વ કરો
- 3
કોબીજના સંભારા માટે એક પેન માં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, હિંગ, મીઠો લીમડો અને લીલા મરચાંનો વઘાર કરો. હવે તેમાં ઉભા સમારેલા ગાજર અને કેપ્સીકમ નાખો. ત્યારબાદ તેમાં સમારેલી કોબીજ અને ટામેટાં નાખો. બાકીનો બધો મસાલો નાખીને તેને મિક્સ કરો અને ગેસ બંધ કરો. ઉપરથી કોથમીર નાખીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોબીજ નો સંભારો(Kobij sambharo Recipe in Gujarati)
ઢાબા સ્ટાઈલ કોબીજ નો સંભારો. આ સંભારો એવો છે કે તમે કોઈપણ ઢાબામાં જમવા જાવ ત્યારે તમને સર્વ કરવામાં આવે છે. આ સલાડ એવું છે કે તમે ડિનરમાં ફુલ ડીસ તરીકે પણ લઈ શકો છો અને વિટામિન, આયર્ન, પ્રોટીન, ફાઇબર........ થી ભરપુર છે. Shah Rinkal -
-
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
-
કોબીજ નો સંભારો (Cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA કેટલાક શાક એવા હોય છે જે કાચા જ ખાઇ શકાય એવા હોય છે તો આપણે તેને કાચના સ્વરૂપમાં જ ખાવા જોઈએ જેથી તેમાં રહેલા પોષક તત્વો મોટા પ્રમાણમાં આપણે મેળવી શકીએ આથી જ રોજિંદા ભોજનમાં સંભારો, સલાડ, રાયતુ વગેરે લેવું જોઈએ આવી જ રીતે મેં કોબી નો સંભારો તૈયાર કર્યો છે. Shweta Shah -
-
-
-
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
કોબી નો સંભારો ટેસ્ટી લગે છે બાળકો ને રોટલી સાથે ખાવાની મોજ આવે. Harsha Gohil -
-
-
કોબીજ નો સંભારો
#ફિટવિથકુકપેડPost૩કોબીજમાં કેલ્શિયમ ફોસ્ફરસ પ્રોટીન કાર્બોહાઇડ્રેટ અને આર્યન માત્રામાં મળી આવે છે જે કોબીજ ખાવાથી શરીરમાં વીટામીન સી વધે છે કોબીને શિયાળાની સિઝનમાં ખાવાથી વધારે ફાયદો રહે છે ઉનાળાની ઋતુમાં કોઈ જ જીવાત પડવા લાગે છે જેથી ઉનાળામાં સાવધાનીપૂર્વક સેવન કરવું.ઓફિસમાંથી ફાઇબર બીટા-કેરોટીન વિટામિન બી 1 બી સી ઉપરાંત ઘણા બધા વિટામિન મળી આવે છે તો બીજું કંઈ જ આયરન અને સફર ખૂબ વધારે હોય છે આમાંથી મળતાં ખાસ ગુણને કારણે આને સુપર પણ માનવામાં આવે છે .કોબીજમાં દૂધની બરાબર કેલ્શિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે કોબી ઉત્તેજક અને પાચન શક્તિને વધારે છે અને આંતરડાની કૃમિઓને નષ્ટ કરે છે. Pinky Jain -
-
પર્પલ કોબીજ - લીલી મોગરી નો સંભારો
#cookpadindia#cookpadGujarati#Purple Cabbege & Green Radish Pods Sambhara Recipe#સંભારો રેસીપી#જાંબલીકોબીજરેસીપી#લીલીમોગરીરેસીપી#કોબીજમોગરીનોસંભારોરેસીપીઆજે પર્પલ કોબીજ અને લીલી કોબીજ અને લીલી મોગરી નો સંભારો બનાવ્યો છે..સરસ બન્યો...ગુજરાતી ભોજન માં સંભારો,આથેલાં મરચાં અને અથાણાં વગર અધુરુ લાગે,ગુજરાતી ડીશ માં સ્વાદિષ્ટ અને ચટપટો કોબીજ - લીલી મોગરી નો સંભારો ભાણા માં મળી જાય તો અહોહહહ આનંદમ્... Krishna Dholakia -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadખીચડી કઢી હોય , કઢી ભાત હોય કે દાળ ભાત હોય પણ સાથે જો કોબી નો કાચો - પાકો સંભારો સાથે હોય તો જમવાની ઓર મજા પડી જાય છે. દેખાવમાં પણ આ સંભારો ખુબ સુંદર લાગે છે. Neeru Thakkar -
સેવ ટમેટાનું શાક(sev tamato nu saak in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#Post16આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. સાંજે જ્યારે કોઈપણ શાક ઘરમાં ન હોય અને માત્ર ટમેટાં હોય તો ફટાફટ સેવ ટમેટાનું શાક હું બનાવું છું. Kiran Solanki -
-
-
-
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4 #week14આ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સલાડ તરીકે તેમજ જમવામાં સાઈડ પર સંભારા તરીકે પણ ખાઈ શકાય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.Saloni Chauhan
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12824166
ટિપ્પણીઓ (7)