રાંધવાની સૂચનાઓ
- 1
પાણીપુરીનો મસાલો બનાવવા માટે ચણા બટેટાને બાફી લેવા પછી તેમાં લસણની ચટણી, લાલ મરચું, મીઠું,થોડું સંચળ નાખીને મિક્સ કરી લેવું.
- 2
પાણી બનાવવા માટે ફુદીનો, કોથમીર આદુ-લસણ મરચાં બધાને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લેવું. ત્યારબાદ તે પાણીને ગાડી લેવું. પછી તેમાં આમલીનું પાણી નાખીને મિક્સ કરવું. પછી તેમાં થોડું લાલ મરચું,મીઠું, સંચળ નાખી અને મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં બે ત્રણ ટીપા લીંબુનો રસ ઉમેરી ને પાણીને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દેવું.
- 3
પછી પાણીપુરીની પૂરી લઈ તેમાં ચણા બટાકા નો મસાલો, ડુંગળી થોડું સંચળ અને પાણીપુરી નું પાણી નાખીને પાણીપુરી એન્જોય કરવી. તો તૈયાર છે સ્વાદિષ્ટ પાણીપુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#CWM1 #Hathimasalaકૂક વિથ મસાલા - ૧ Hetal Siddhpura -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16351716
ટિપ્પણીઓ (12)
Waaah mouthwatering 😋😋😋