રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણાને પાંચથી છ કલાક પલાળી લો પલળી જાય એટલે મીઠું હળદર નાખીને બાફી લો
- 2
ફુદીનો મરચા આદુ મીઠું સંચળ આમચૂર પાઉડર લીંબુ નાખી મિક્સરમાં પીસી દો ખજૂર અને આમલીને એક કલાક પાણીમાં પલાળી દો ગરમ પાણીમાં ત્યારબાદ મિક્સરમાં પીસી લો મીઠું લાલ મરચું પાઉડર નાખી ઉકાળો તૈયાર છે મીઠી તીખી ચટણી પાણીપુરી
- 3
પાણીપુરી સાથે લસણની ચટણી તીખી મીઠી ચટણી ડુંગળી સાથે સર્વ કરો તૈયાર છે પાણીપુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શોર્ટ્સ પાણીપુરી(shots panipuri recipe in Gujarati)
#Goldenapron3#week 23#માઇઈબુક #પોસ્ટ 11 Ridz Tanna -
-
-
-
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
મિક્સ સ્ટફ અને સ્ટીમ વેજીટેબલ શબજી(મિક્ષ stuff and steam vegetable sabji in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૪Komal Hindocha
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
પાણીપુરી(pani puri in Gujarati)
#માયઇઇબુક#post 11ચલો આજે આપડે બધા ની ઓલ ટાઈમ ગમતી નાના થી માંડી ને મોટા ને ગમતી પાણીપુરી બનાવીશુ, અને એ પણ પરફેક્ટ બાર જેવો ટેસ્ટ લાગશે તો એને બનાવા આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
-
-
-
-
મગની દાળની ખસતા કચોરી(mag dal ni kachori recipe inGujarati)
#goldenapron3 week 25#માઇઇબુક Karuna harsora -
-
-
-
ફાયર રગડા પાણીપૂરી (Fire Ragda Panipuri Recipe In Gujarati)
#EB#Week7Weekand recipeફાયર પાણીપુરી રગડા પાણીપૂરીપાણીપુરીમાં રગડા ફ્લેવર ખુબ જ સરસ લાગે છે અને ફાયર પાણીપુરી અત્યારે ખુબજ ટ્રેન્ડમાં છે તો આપ પણ જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
-
પાનીપુરી (Paani Puri recipe In Gujarati)
બસ નામ જ કાફી છે.નાનાથી માંડી મોટા બધાને ભાવતી પાણીપુરી Chandni Kevin Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13048971
ટિપ્પણીઓ