વેજ. ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe In Gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પાસ્તા
  2. ૨ નંગડુંગળી મિડિયમ સાઇઝ માં કાપેલી
  3. કેપ્સીકમ મિદિયમ સાઇઝ માં કાપેલું
  4. ૧/૨બાફેલી અમેરિકન મકાઈ
  5. ૨ મોટી ચમચીચીલી સોસ
  6. ૧ મોટી ચમચીટોમેટો કેચઅપ
  7. પેકેટ પાસ્તા મસાલો
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧/૨ઓરેગાનો
  10. ૧l૨ ચમચી આદુ ની પેસ્ટ
  11. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  12. ૨ ચમચીતેલ
  13. ૧ ચમચીબટર
  14. ચીઝ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં પાણી ઉકાળવું અને એક ચમચી તેલ નાખી પાસ્તા નાખી ધીમા આંચે ચડવા દેવા..પાસ્તા હાથ થી તૂટે એટલા જ ચડવા દેવા.વધારે બાફવા દેવા નહિ...

  2. 2

    હવે એક ચારની માં કાઢી લઈ.ઉપર ઠંડુ પાણી રેડવું.જેથી પાસ્તા વધારે બફાઈ નહિ..ટર્બદ તેમાં એક ચમચી તેલ નાખી બરાબર હળવા હાથે હલાવી દેવું...

  3. 3

    હવે એક પેન માં બટર નાખી તેની અંદર આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવી..

  4. 4

    હવે તેમાં મકાઈ, ડુંગળી, કેપ્સીકમ નાખી તેને સાંતળી દેવું..હવે શાકભાજી સંતળાઈ જાય થરબદ તેમાં પાસ્તા મસાલો અને ચીલી સોસ અને ટોમેટો કેચઅપ, તેમજ સ્વાદ મુજબ મીઠું નાખવું...

  5. 5

    હવે તેમાં ઓરેગાનો નાખી દેવો..અને છીણેલી ચીઝ નાખી દાઈ બરાબર મિક્સ કરી દેવું. ત્યારબાદ તેને ગરમ ગરમ સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર

ટિપ્પણીઓ (11)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
મે પણ સ્પાઈસી ચીઝ પાસ્તા બનાવીયા

Similar Recipes