રાંધવાની સૂચનાઓ
- 1
બધું રેડી કરી લેવું
- 2
રવામાં દહીં અને પાણી નાખી 30 મિનિટ સુધી રહેવા દેવું એટલે રવો સરસ પલડી જાય.
- 3
તેલ મૂકી તેમાં રાઇ, લીમડાના પણ અને અદળનીદાળ નાખી થોડી વાર સાતળવું.
- 4
30 મિનિટ પછી રવા માં આ વઘાર,મીઠું,આદુમરચા ની પેસ્ટ,તેલ,અને ઘણા ભાજી નાખી બધું મિક્સ કરી લેવાનું.ઈડલી ઉતારવા વખતે તેમાં સજીના ફૂલ નાંખવા.
- 5
હવે ઈડલી ના સ્ટેન્ડ માં ઈડલી ઉતારી લેવી.
- 6
આ ઈડલી સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે અને એકદમ પોચી થાય છે.તો રેડી છે ફટાફટ બનતી મસાલા ઈડલી.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી એ ઇન્સ્ટન્ટ ઈડલી છે. ઝડપથી બની જાય છે. અને બહુ ઓછી સામગ્રી જોઈએ છે. દાળ કે ચોખા પલાળવા કે પીસવાની જરૂર નથી પડતી. આમાં ગમતા કોઈપણ શાકભાજી એડ કરી વધારે હેલ્ધી બનાવી શકાય છે. Jigna Vaghela -
-
-
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
-
-
-
સાઉથ ઈન્ડિયન મટર સુજી ઈડલી (South Indian Matar Sooji Idli Recipe in Gujarati)
#Week1#EB Manisha's Kitchen -
-
-
-
#જોડી. ઈડલી સાંભર
ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આજે આપણે બિલકુલ સોડા નાખ્યા વગર ઈડલી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે. આપણે રેગ્યુલર ચટણી તો ખાતા હોઈએ છે આજે આપણે નવી ચટણી ટ્રાય કરીશું જે છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં મેંગો ચટણી. Dip's Kitchen -
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
-
-
રવા રાઈસ મસાલા ઈડલી
#Week13#goldenapron2 ઈડલી દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે. હવે તો ભારતમાં દરેક રાજ્યમાં બનાવવામાં આવે છે.આપણે વાત કરીશું કેરાલા રાજ્યમાં નાસ્તા અને બાળકોના ટીફીન બોક્સ માટે પણ બનાવવામાં આવતી મસાલા ઈડલી. જે ખાવામાં પાચક અને હેલ્ધી હોય છે.જે સાદી ઈડલી કરતાં થોડી અલગ છે. વર્ષા જોષી -
#વેજિટેબલ રવા પેન કેક (vegetable rava pen cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#સ્નેક્સ Marthak Jolly -
ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#RDSજય હિન્દ વંદે માતરમ ભારત માતાકી જય Devyani Baxi -
વેજીટેબલ રવા ઈડલી (vegetables rava idli)
સવારના નાસ્તામાં હેલ્ધી ખોરાક ખાવો ઘણું જરૂરી છે એવું કહેવામાં આવે છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવું જોઈએ તો તમારી હેલ્થ માટે ઘણું સારું રહે છે તેમાં બધા શાક નાખી દીધા અને રવાની ઈડલી બનાવી જે પચવામાં પણ હલકી હોય છે#પોસ્ટ૩૭#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#cookpadgujarati Khushboo Vora -
-
-
-
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12825713
ટિપ્પણીઓ