ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)

#RDS
જય હિન્દ વંદે માતરમ ભારત માતાકી જય
ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#RDS
જય હિન્દ વંદે માતરમ ભારત માતાકી જય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલી નો રવો અને અડદની દાળ જુદા જુદા છ સાત કલાક પલાળો ત્યારબાદ તેને જુદા જુદા વાટી લો તેનું ખીરુ તૈયાર કરો સાત કલાક રાખી આથો આપો
- 2
વટાણા અને ગાજર બાફી લો ઈડલીનું ખીરું છે તેમાં થોડો ભાગ લઈ વટાણા બાફેલા નાખી થોડું વાટી લો આનો થોડો ભાગ લઈ બાફેલા ગાજર નાખી થોડું વાટી લો
- 3
ઈડલી ના સ્ટેન્ડમાં ઈડલીને મૂકી દો સફેદ ઈડલી બનશે વટાણાના લીલાખીરામાં થીલીલી ઈડલી બનશે ગાજરકેસરી ખીરામાંથી કેસરી ઈડલી બનશે
- 4
દાળિયા ની દાળ અને સૂકો ટોપરું લીલા મરચાં આ બધું વાટી લો તે મિક્સ કરી તેમાં પાણી ઉમેરી અને તેલ મૂકી રાઈ અડદની દાળ થોડી નાખી લીમડો નાખી ચટણીમાં વઘાર નાખો
- 5
તિરંગી સફેદ વટાણા માંથી લીલી ઈડલી અને ગાજર માંથી કેસરી ઈડલી આવી રીતે ત્રીરંગી ઇડલી અને ચટણી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#RDS Neeru Thakkar -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#MDCઆપણે રવાની ઘણી આઈટમ બનાવીએ છીએ. જેમકે ઉપમાં, અપમ,રવા ઢોસા, વિગેરે. તેમ મે આજે રવા ઈડલી બનાવી છે. જે સોફ્ટ અને સફેદ બને છે .ટેસ્ટ માં બેસ્ટ હોય છે. Jyoti Shah -
-
-
-
ઓટ્સ ઈડલી (Oats Idli Recipe In Gujarati)
ઓટ્સ ઈડલી એ પૌષ્ટિક અને સવારના નાસ્તામાં અને બાળકોના લંચબોક્સ માટે સરળ અને ઝડપથી બની જાય એવો એક નાસ્તો છે. જે સ્વાદ અને બનાવટમાં ઇંસ્ટંટ રવા ઈડલી ની જેમ જ નરમ અને મુલાયમ હોય છે. આ એક સ્વાસ્થયવર્ધક રેસીપી છે કારણકે તેમાં બીજી ઈડલી રેસીપીની જેમ રવા અને દહીં શાકભાજીની સાથે પૌષ્ટિક ઓટ્સનો પણ ઉપયોગ કર્યો છે અને તેને બનાવવામાં તેટલો જ સમય લાગે છે જેટલો બીજી ઇંસ્ટંટ ઈડલી બનાવવામાં લાગે છે. આ રેસીપીમાં મેં રોલ્ડ ઓટ્સનો ઉપયોગ કર્યો છે જો કે તમે ઉપલબ્ધતા અનુસાર કોઈપણ પ્રકારના ઓટ્સનો ઉપયોગ કરી શકો છો કારણકે આ રેસીપીમાં ઓટ્સના પાઉડરનો ઉપયોગ કરવાનો છે અને તેના કારણે ઈડલીની બનાવટમાં કોઈ ફેર નથી પડતો. તો ચાલો,સવારના નાસ્તાને એકવાર વધારે પૌષ્ટિક બનાવીએ.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#ત્રિરંગી_ઈડલી#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભારત નાં ત્રિરંગી ધ્વજ નાં સન્માન માં ઈડલી બનાવી છે . Manisha Sampat -
-
રવા ઈડલી વીથ લીમડા - કોપરાની ચટણી (Rava Idali With Limada Copara Chatani Recipe In Gujarati)
#goldenapron3#Post-2#Week4#Rava#Chutney વિદ્યા હલવાવાલા -
-
-
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
#સાઉથ#ઓગસ્ટ#ઓલવીકસૂપેરછેફ૧#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
ઈડલી સાંભાર એ સાઉથ ઈન્ડિયન રેશિપી છે પણ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રચલિત છે. બધાના ઘરમાં લગભગ ઈડલી,ઉત્તપમ, ઢોસા તેમજ મેંદુવડા બનતા જ હોય છે.આજે મારા ઘરે ઈડલી સાંભાર બનાવ્યા હતા. ઈડલી થોડી વધુ હતી એમાં થી મેં આજે સવારના નાસ્તા માટે ઈડલી ફ્રાય બનાવી છે.એને થોડો સ્પાઈસી ટેસ્ટ આપવા મેં એમાં હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોસ નાંખ્યો છે.કાંઈક થોડો અલગ ટેસ્ટ.#ST Vibha Mahendra Champaneri -
-
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati
#South #Southindian #Gunpowderસાઉથમાં idli podi મસાલો ખૂબ જ પ્રખ્યાત છે અને આ મસાલા સંભાર ત્યાંની પહેચાન છે. Nita Mavani -
-
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ