રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ધોઈ 4 કલાક પાણી માં પલાળી,4 કલાક પછી પાણી નિતારી દહીં ઉમેરી મિકચર માં કકરી પીસી લો, જરૂર પડે તો થોડું પાણી ઉમેરવુ આ પેસ્ટ ને 5 કલાક ગરમ જગ્યા એ આથો આવવા મુકો, 5 કલાક પછી હવે આ ખીરા માં મીઠું હળદર લસણ ની પેસ્ટ, અને લીલા મરચા ની પેસ્ટ નાખી બરાબર મિક્ષ કરો,
- 2
હવે ખમણ સ્ટીમ કરવા માટે ની થાળી ને તેલ થી ગ્રીસ કરી લો,ઢોકડીયા માં પાણી મૂકી ગરમ થાય પછી, ખીરા માં ઇનો નાખી એકજ દિશા માં હલાવી ગ્રીસ કરેલી થાળી માં નાખી 20 થી25 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લો ખમણ રેડી થાય એટલે કટ કરી,તેલ ગરમ કરી તેમાં રાઈ લીલા મરચા મીઠા લીમડા થી વઘાર કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી. જે ચણા ની દાળ માં થી બનાવવામાં આવે છે. સરસ રૂ જેવા પોચા, જાળીદાર, સ્વાદિષ્ટ ખમણ બનાવવાની સરળ રીત.નાના મોટા દરેક ને પસંદ આવે એવું પ્રખ્યાત ગુજરાતી ફરસાણ. Dipika Bhalla -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#GCR# Ganpati special#Ankut -Prasad10દિવસ ગણેશ ઉત્સવ ભારતવર્ષ મા ખૂબ ધૂમધામ થી ઉજ્વાય છે હર્ષોલ્લાસ ની સાથે વિવિધ પકવાન ,વાનગી ના ભોગ ધરાવે છે . આજ છેલ્લે દિવસ અન્નકૂટ મા મે વાટી દાળ ના ખમણ બનાયા છે. Saroj Shah -
-
-
-
-
-
-
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#khaman#Surtikhaman#Dishaગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. Mitixa Modi -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
#સ્નેક્સગુજરાતી ઓને માટે સ્નેક્સ નું નામ આવે એટલે પહેલા ખમણ ની યાદ આવે. ખમણ વગર તો એમનો સ્નેક્સ પણ અધૂરૂ કહેવાયમારા તો મોસ્ટ ફેવરીટ છે.આ રીત થી બનાવશો તો બહાર જેવા જ બનશે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week 3# cookpadgujrati#cookpadindia Shilpa khatri -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12829750
ટિપ્પણીઓ (6)