ઢોસા (Dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા ઓઇલ લય તેમાં રાઈ જીરો લીમડા ના પાન ડુંગળી નાખી ગુલાબી કરવી.
- 2
ડુંગળી થય જાય એટલે બટાકા મરચું પાઉડર મીઠું તથા લીંબુ નાખી મસાલા ને સરખું મિક્સ કરવું.
- 3
ખીરું બનાવવા માટે દાળ અને અલડ ની દાળ સવારે પીસી લેવી.
- 4
ત્યારબાદ ડોસો તવા પર નાખી તેમાં મસાલો ભરી લેવો.
- 5
સાંભાર માટે દાળ માં 2 ટામેટા નાખી પેલા બાફી લેવી. બફાઈ જાય એટલે મીઠું અને હળદર નાખી ક્રશ કરી લેવું. ત્યારબાદ તેમાં એક દૂધી નો નાનો કટકો છીની ને નાખવો પછી એક કડાઈ માં તેલ નાખી રાઈ જીરો હિંગ લીમડા ના પાન ઝીણી ડુંગળી સેજ ગુલાબી કરી વઘાર કરી લેવું. ત્યારબાદ તેમાં સાંભાર મસાલો નાખવો. ત્યારબાદ એક સિટી લગાડવી લેવી. એટલે ડોસા અને સાંભાર તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
ઢોસા (Dosa recipe in Gujarati)
#GA4#Week3ઢોસા સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા પ્રદેશ અને વિદેશ નાં પણ બનાવાય અને ખવાય છે. આપણાં ગુજરાત, સૌરાષ્ટ્ર માં પણ લોકો ખુબ જ પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
-
-
-
-
-
-
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
ઢોસા વિથ સાંભર ને ચટણી (Dosa Sambhar & chutney Recipe In Gujarati)
ચોખા ભાત ની રેસીપી છે એટલે ચોખા તો હોય જ ને સાઉથઈંડિયન તો લગભગ બધાને ભાવતી જ હોય તો તે ને મેં મારી રીતે ને મારા ઘરના ટેસ્ટ ની બનાવી છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
-
-
-
-
-
-
-
-
ઢોસા (Dosa recipe in gujrati)
#ચોખા#મોમ#goldenapron3#week16 #onion#goldenapron3#week21 Khyati Joshi Trivedi -
-
થકકલી ઢોસા(Thakkali dosa recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૭તમિલ ભાષા મા થકકલી એટલે ટામેટાં.. તમિલનાડુ મા સવારે નાસ્તા મા આ ઢોસા બને છે. સાથે કારા ચટણી અને કોકોનટ ચટણી, સાંભાર અને મસાલો. Avani Suba -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12829311
ટિપ્પણીઓ (6)