બટેટા ચાટ

Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
Junagadh

#સ્નેકસ

બટેટા ચાટ

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 3નાના બટેટા
  2. 1/2 ચમચીમરચું પાઉડર
  3. 1/2 ચમચીહળદર પાઉડર
  4. માપાનુસર મીઠું
  5. ચપટીમેગી મસાલો
  6. ચપટીઓરેગાનો પાઉડર
  7. 1 ચમચીસેઝવાન ચટણી
  8. 1પેકેટ રતલામી સેવ
  9. 4-5પાન કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટેટા ને છોલી કટ કરી લેવા.

  2. 2

    તેમાં બધા મસાલા નાખવા.

  3. 3

    ત્યારબાદ બધા મસાલા ચમચી થી મિક્સ કરી લેવા.

  4. 4

    ત્યારબાદ એક પ્લેટ માં નાખી સેવ તથા કોથમીર થી ડેકોરેશન કરી સર્વ કરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

Similar Recipes