લીલી ડુંગળી રતલામી સેવની સબ્જી(Spring onion with ratlami sev sabji recipe in Gujarati)

pooja dalsaniya
pooja dalsaniya @cook_26359530
Ahmadabad

લીલી ડુંગળી રતલામી સેવની સબ્જી(Spring onion with ratlami sev sabji recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. ૩-૪ લીલી ડુંગળી
  2. 1ડુંગળી
  3. 1ટામેટુ
  4. 1/2 વાટકી રતલામી સેવ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી ધાણાજીરૂ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 3 ચમચીતેલ
  10. કોથમીર
  11. મેગી મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી ડુંગળી, ટામેટા, ડુંગળી તેને બરાબર ધોઈ ઝીણાં ઝીણાં સમારી લઈશું.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બધું એડ કરી દઈશું. તેને થોડીવાર ધીમી આંચ પર રાખી દઈશું.

  3. 3

    ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દઈશું પછી તેમા રતલામી સેવ નાખી થોડીવાર થવા દઈશું

  4. 4

    તો આ રીતે તૈયાર છે મારુ લીલી ડુંગળી અને રતલામી સેવ ની સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
pooja dalsaniya
pooja dalsaniya @cook_26359530
પર
Ahmadabad

Similar Recipes