સ્પાઈસી મસાલા શીંગ(spicy masala sing in Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
સ્પાઈસી મસાલા શીંગ(spicy masala sing in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ ખારી શીંગ ને થાળી માં લઈ તેના ફોતરા કાઢી નાખો
- 2
ત્યારબાદ અેક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેેમાં શીંગ નાખો પછી તેમા મરચુ,હળદર,ધાણાજીરૂ અને સ્વાદઅનુસાર મીઠું નાખી ચમચા વડે હલાવી લો અને થોડીવાર ગરમ થવા દો
- 3
અને તૈયાર છે આપણા સ્પાઈસી મસાલા શીંગ અને તેને એક બાઉલ માં સર્વ કરો અને સ્વાદઅનુસાર ઉપર થી લીબું નાખો
- 4
Similar Recipes
-
-
સ્પાઈસી ફ્રેન્ચ ફ્રાઈસ (Spicy French Fries Recipe In Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ4 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ ને મસાલા સીંગ (french fries ne masala sing recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ Marthak Jolly -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Nehal Gokani Dhruna -
છુટી સ્પાઈસી ખીચડી & કઢી[Chutti Spicy Khichdi With Kadhi Recipe
#વિકમીલ3#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ15 Nehal Gokani Dhruna -
સોર & સ્પાઈસી ઢોકળા (sour & Spicy Dhokla Recipe in Gujarati)
#મોમમધર્સ ડે ના સ્પેશ્યલ આજે મૈ મમ્મી ને ભાવતી પ્રિય વાનગી બનાવી છેઆ રેસીપી સોર & સ્પાઈસી ઢોકળા એ હું મારા મમ્મી પાસે થી બનાવતા શિખી છું. Nehal Gokani Dhruna -
-
-
-
-
ચીઝ બ્રેડ પકોડા(cheese bread pakoda in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ18 Nehal Gokani Dhruna -
સ્પાઈસી મસાલા શીંગ (masala fryed peanut recipe in gujarati)
#વીકમિલ૩ #ફ્રાયડ #પોસ્ટ_૧ #માઇઇબુક #પોસ્ટ_૧૭ Suchita Kamdar -
આલુ મટર સેન્ડવિચ ઢોસા (aalu matar sandwich dosa recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સ Marthak Jolly -
ચીઝ મસાલા દુધી અોળો (cheese masala dudhi olo recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ25 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
લેમન વર્મીસેલી ઉપમા (કુકરમાં) (Lemon vermicelli upma recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ2 #સ્નેક્સ #post4 Bansi Kotecha -
-
વેજ.હાંડવો (Handva) Microwave recipe
#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ2 #goldenapron3 #week24 #gourd #microwave Kashmira Bhuva -
મસાલા શીંગ (Masala sing recipe in Gujarati)
#GA4#Week12#peanutsભેળ, દાબેલી કે આમજ લીંબુ નો રસ નાખી ચટાકેદાર સીંગ ખાવા ની મજા જ કંઈક અલગ છે Thakker Aarti -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12859033
ટિપ્પણીઓ (2)