દહીંવડા (dahivda recipe in gujarati)

Dipti Gandhi @cook_21695439
#goldenapron3
#week19
#સ્નેક્સ
#માઇઇબુક
#પોસ્ટ2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળદ અને મગ ની દાળ ને ચાર પાંચ કલાક માટે પલાળી દો. પછી તેને મિક્સર માં ઘટ રહે તે રીતે પીસી લો.
- 2
ત્યાર બાદ પીસેલ મિશ્રણ ને પાંચ છ કલાક માટે રાખી દો એટલે આથો આવી જશે. પછી તેમાં મીઠા સોડા અને નમક નાખી મિક્સ કરી લો.
- 3
એક લોયા માં ગેસ ઉપર તેલ ગરમ મૂકો. ગરમ તેલ માં વડા તળી લો. તળેલા વડા ને પાંચ છ મિનિટ માટે ઠંડા પાણી માં રાખી પાણી ની બહાર કાઢી લો
- 4
ત્યાર બાદ એક બાઉલ માં વડા લઈ તેની ઉપર મીઠુ દહીં, દાડમ, ખારા સીંગ, નમક, મરચું પાઉડર, ધાણાજીરું, શેકેલ જીરું, ગરમ મસાલો અને ધાણાભાજી નાખો. તૈયાર થયેલ દહીંવડા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ.હાંડવો (Handva) Microwave recipe
#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ2 #goldenapron3 #week24 #gourd #microwave Kashmira Bhuva -
-
-
-
-
-
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.#સપ્ટેમ્બર Rekha Kotak -
-
-
-
આલુ મટર સેન્ડવિચ ઢોસા (aalu matar sandwich dosa recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સ Marthak Jolly -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ ને મસાલા સીંગ (french fries ne masala sing recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ Marthak Jolly -
-
-
લેમન વર્મીસેલી ઉપમા (કુકરમાં) (Lemon vermicelli upma recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ2 #સ્નેક્સ #post4 Bansi Kotecha -
ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા
#સ્નેક્સ#શુક્રવાર#goldenapron3#week21#spicy#માઇઇબુક#પોસ્ટ2 Vandna bosamiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881634
ટિપ્પણીઓ (2)