પાપડી ચાટ (papdi chat recipe in gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

#સ્નેક્સ
#માઇઇબુક
#પોસ્ટ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-૪ પાપડી
  2. ૧ વાડકીબારીક સમારેલા ટામેટા
  3. ૧ વાડકીબારીક સમારેલી ડુંગળી
  4. ૧ વાટકી ધાણા લસણ ની ચટણી
  5. ૧ વાટકી ખજૂર આમલીની ચટણી
  6. ૧ વાટકી ઝીણી સેવ
  7. ૧ વાટકી સમારેલા ધાણા
  8. ૧ ચમચી ચાટ મસાલો
  9. ૧ ચમચી લીંબુ નો રસ
  10. ૧ વાટકી બાફેલા બટાકા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા એક ડિશ માં પાપડી મૂકી એની ઉપર લીલી ચટણી લગાવો.

  2. 2

    હવે એની ઉપર બાફેલા બટાકા મૂકો અને ટામેટા અને ડુંગળી ઉમેરો હવે એની ઉપર ખજૂર આંબલી ની ચટણી ઉમેરો અને ચાટ મસાલાઓ ભભરાવો.

  3. 3

    હવે એની ઉપર મોરી સેવ, ધાણા અને લીંબુ નો રસ ઉમેરો. અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
પર
Bardoli, Gujarat, India
મને કૂકિંગ નો ઘણો શોખ છે. અવનવી વાનગીઓ બનાવી અને ટેસ્ટ કરવાનું ખૂબ જ ગમે છે.Follow my Instagram page@Cookwiidaneri
વધુ વાંચો

Similar Recipes