સમોસા(samosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા વટાણા 5 થી 7 કલાક પાણી માં પલાળી દો અને ખજુર & આબંલી ને પણ 7 કલાક પલાળવા દો
- 2
ત્યારબાદ મેંદા ને ચારી સ્વાદઅનુસાર મીઠું,ચપટી અજમો & તેલ નું મોળ નાખી પાણી વડે લોટ બાંધી મોટા ગોયણા કરી લો
- 3
પછી વટાણા & બટેટા ને બાફી લો ને ડુંગળી ને ઝીણી સમારી લો
- 4
ત્યારબાદ બટેટા ને સ્મેશ કરો અને એક કડાઈ માં તેલ મુકી અને ડુંગળી ને સાતળી લો પછી વટાણા ને સાથે સાતળી લો
- 5
ત્યારબાદ બટેટા નાખી બધા મસાલા મરચુ,મીઠું,ગરમમસાલો,લીબું,ખાંડ નાખી ચમચા વડે હલાવી અને ઉપર થોડી કોથમીર છાટો અને મસાલા ને ઠરવા દો
- 6
ત્યારબાદ મેંદા માં મીઠું,અજમો,અને મોંળ નાખી પાણી વડે લોટ બાંધીશુ પછી મોટા ગોયણા કરી લેશુ
- 7
ત્યારબાદ મોટી લંબગોળ રોટલી વણી ચાકા વડે કટ કરીશુ
- 8
પછી મસાલો ચમચી વડે ભરીશુ અને ત્રિકોણ સમોસા આકાર આપીશુ અને
- 9
એક કડાઈ તેલ મુકીશુ ને તેલ ગરમ થાય એટલે બ્રાઉન કલર તરી લેશુ
- 10
ખજુર & આબંલી 4 કલાક પલાળી ને તેમા ગોળ,મરચુ,ધાણાજીરૂ,ગરમમસાલો,સ્વાદઅનુસાર મીઠું નાખી બેલન્ડર વડે બેલન્ડ કરી લેશુ
- 11
તૈયાર છે ક્રિસ્પીસમોસા સાથે ચટણી તેને પ્લેટ માં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વન્ડરફુલ વ્હિટ સમોસા [Wonderful Wheat Samosa Recipe in Gujarati]
#રોટીસ#goldenapron3#week19#Lemon Nehal Gokani Dhruna -
-
-
-
-
સ્પાઈસી ફ્રેન્ચ ફ્રાઈસ (Spicy French Fries Recipe In Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ4 Nehal Gokani Dhruna -
-
-
-
રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati)
#CT 🙏જય દ્વારકાધીશ🙏 દ્વારકા ની ફેમસ લીલા વટાણા ની રગડા પૂરીરગડા પૂરી ત્યા ની ખુબ જ વખણાય છે બાકી બધી જગ્યા એ પીળા વટાણા ની રગડા પૂરી હોય છે એક દેવભુમી દ્વારકા સાઈડ જ ગ્રીન વટાણા ની રગડા પૂરી મલે છે તો મૈ તે રેસીપી શેર કરી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે Nehal Gokani Dhruna -
-
ભરેલી દાળઢોકળી
#સુપરશેફ2#ફોલર્સ-લોટ#માઇઇબુક#પોસ્ટ28ભરેલ દાળઢોકળી મારા ❤પપ્પા❤ ની પ્રિય વનગી છે તો આજે મૈ એમની પસંદ ની વાનગી બનાવી છે ભરેલ દાળઢોકળી ટેસ્ટ માં બહુ જ સરસ થાય છે તમે પણ આ વાનગી ટ્રાય કરજો ચોમાસા માં તો ગરમ ગરમ ખાવા ની બહુ મજા આવશે.😍❤ Nehal Gokani Dhruna -
-
-
રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati]
#GA4#Week15#Jaggeryઆ વાનગી કરૂ ત્યારે સ્કુલ ટાઈમ ના દિવસો યાદ આવે સ્કુલ ટાઈમ માં આ વાનગી બહુ જ ખાધી છેMiss You School Day♥ Nehal Gokani Dhruna -
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
-
-
સ્વીટ હાર્ટ શક્કરપારા(sweet heart Shakkarpara in Gujarati)
#વિકમીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ13 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
ચીઝ બ્રેડ પકોડા(cheese bread pakoda in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ18 Nehal Gokani Dhruna -
-
More Recipes
ટિપ્પણીઓ