મકાઈનો ચેવડો

#સ્નેક્સ
#માઇઇબુક
હેલ્લો ફ્રેન્ડ કેમ છો ??? આશા રાખું છું બધા મજામાં હશો.આજે તમારી સમક્ષ હું મારા ફેમિલીની ફેવરીટ રેસિપી લઈને આવી છું.ધીમે ધીમે વરસાદની તો શરૂઆત થાય છે મારા ઘરમાં તો રોજ નવી નવી ગરમ રેસિપી ફરમાઈશ હોય. વરસાદની ઋતુ આવે એટલે મકાઈ યાદ આવે.. આજે મે મકાઈમાંથી બધાને ભાવે તેવો મકાઈનો ચેવડો બનાવ્યો છે. ઘણા લોકો તેને દૂધ નાખીને બનાવે છે . મેં આજે દૂધ વગર બનાવ્યો છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું.
મકાઈનો ચેવડો
#સ્નેક્સ
#માઇઇબુક
હેલ્લો ફ્રેન્ડ કેમ છો ??? આશા રાખું છું બધા મજામાં હશો.આજે તમારી સમક્ષ હું મારા ફેમિલીની ફેવરીટ રેસિપી લઈને આવી છું.ધીમે ધીમે વરસાદની તો શરૂઆત થાય છે મારા ઘરમાં તો રોજ નવી નવી ગરમ રેસિપી ફરમાઈશ હોય. વરસાદની ઋતુ આવે એટલે મકાઈ યાદ આવે.. આજે મે મકાઈમાંથી બધાને ભાવે તેવો મકાઈનો ચેવડો બનાવ્યો છે. ઘણા લોકો તેને દૂધ નાખીને બનાવે છે . મેં આજે દૂધ વગર બનાવ્યો છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, સૂકું મરચું,લીમડાના પાન, લીલું મરચું નાખો. તેમાં મકાઈના દાણા નાખીને થોડી વાર શેકો.
- 2
મકાઈના દાણા શેકાઈ જાય પછી તેમાં લાલ મરચું,હળદર,ધાણાજીરૂ,મીઠું,ખાંડ,લીંબુ નો રસ નાખો.
- 3
હવે તેમાં પાણીમાં ધોઈને પૌઆ નાખો.
- 4
હવે એક ડિશમાં આ ચેવડો સર્વ કરો. તેને કોથમીર,સેવ અને દાડમના દાણાથી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં મકાઈનો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે Meghana N. Shah -
વેજિટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
#goldenapron3.#week10#rice. હેલ્લો ફ્રેન્ડ આજે મે વેજિટેબલ ખીચડી બનાવી છે જેની રેસિપી તમારી સાથે શેર કરી છું. Sudha B Savani -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
લીલી મકાઈનો ચેવડો (Lili Makai Chevda Recipe In Gujarati)
લીલી મકાઈનો ચેવડો લગભગ નાના મોટા સહુને ભાવતી વાનગી છે.આ ચેવડો પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ છે. એને બનાવવા માટે સમય પણ ઓછો જોઈએ છે. સાંજ ની હલકી ફૂલકી ભૂખ માટે આ ઉત્તમ વાનગી છે.આ ચટપટી ચેવડો ઈન્દોરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે.આ ચેવડો ઠંડો અથવા ગરમ બંને સારા લાગે છે.#GA4#Week8 Vibha Mahendra Champaneri -
દૂધી ચણાની દાળનું શાક
#ટ્રેડિશનલ ગુજરાતી અને રોજ અલગ અલગ જોઈતા હોય છે તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું દુધીચણાની દાળનું શાક Khyati Ben Trivedi -
-
-
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
-
-
કાંદા પૌંઆ (Kanda Poha Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #ઓનીયન#મોમમારા દીકરાનો પ્રિય નાસ્તો છે. ગુજરાતીઓના મનપસંદ નાસ્તો બટાકા-પૌઆ છે પણ #તક્ષ મારો દીકરોને #કાંદા_પૌઆ જ ભાવે છે. અને એ પણ ઉપર પાથરી દો તો આંનદથી ખાય છે. Urmi Desai -
-
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
લીલી મકાઈ નો ચેવડો(corn chevda Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ29ચોમાસા મા મકાઈ અથવા મકાઈ નો ગરમ ગરમ ચેવડો ખાવા ની મજા આવે છે. તો ચાલો રેસિપી જાણી લઇએ. Krishna Hiral Bodar -
સરગવા પાન ના હરાભરા કબાબ વીથ કોઠા ની ચટણી
#CB6આ રેસિપી ના મૂળ તત્વો માં ફેરફાર કરી ને એક નવું જ હેલ્ધી વર્જન તમારી સમક્ષ રજૂ કરુ છું. Jahnavi Chauhan -
ગ્રેવી ડુંગળી (Gravy Onion Sabji Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પંજાબી ગ્રેવી ડુંગળી નું શાક બનાવવાની રેસિપી કહીશ .. જે મારા મમ્મી મારા તથા મારી ફેમીલી માટે બનાવતા... મને આ શાક અતિ પ્રિય છે જેથી મે પણ મારા મમ્મી પાસેથી બનાવતા શીખી... જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો... Dharti Vasani -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 : ઈનદોરી પૌંવાઈન્દોરી પૌંવા એ ઈન્દોરની પ્રખ્યાત ડીશ છે. આજે મેં પણ બનાવ્યા ઈન્દોરી પૌંવા. હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
કોર્ન પનીર સલાડ
વરસાદની સિઝન છે અને એમાં આપણે મકાઈનો ઉપયોગ ના કરીએ તો મજા ન આવે અને સલાડ તો ભોજનમાં જરૂરી થઇ ગયું છે તો મેં આજે મકાઈનું ઉપયોગ સલાડમાં કર્યો છે અને સલાડ ને હેલ્ધી બનાવવા માટે પનીર નો પણ ઉપયોગ કર્યો છે તો પણ મકાઈ પનીર થી હેલ્ધી સલાડ બની ગયું તો હેવી પણ થઈ જાય અને હેલ્ધી પણ થઈ જાય#પોસ્ટ૬૦#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia Khushboo Vora -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
આણંદ ની પ્રખ્યાત અમીરી સેવ ખમણી (Anand Famous Amiri Sev Khamani Recipe In Gujarati)
#CTમારું શહેર આણંદ આણંદનું નામ આવે એટલે એશિયાની વિશ્વવિખ્યાત અમુલ ડેરી યાદ આવે પણ amul ડેરી ની જેમ જ અહીંની વાનગીઓ પણ ખૂબ પ્રખ્યાત છે જેમકે સર્વોદય શ્રીખંડ અંબિકા ની પેટીસ પણ હું જે રેસિપી શેર કરવા જઈ રહી છું તે યોગેશ ની સેવ ખમણી જે સ્વાદમાં ખાટી મીઠી અને તીખી હોવાથી મને ખૂબ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો તમને પણ ખુબ મજા આવશે Shethjayshree Mahendra -
મકાઈનો ચેવડો (Makai Chevda Recipe in Gujarati)
#સુપરશેફ3લીલી મકાઈ નો ચેવડો લગભગ બધાયને ભાવતો હોય છે અને ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે, તે સાતમા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Vipul Sojitra -
લીલા પોંક નો ચેવડો
#નાસ્તો#TeamTreesહેલો કેમ છો મિત્રો,આજે આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છીએ, સુરતના આંધળી વાનીના પોંક નો ચેવડો. આમ તો પોંક ના વડા ફેમસ છે પરંતુ પોંક નો ચેવડો પણ એટલો જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે...... શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ચેવડાની લિજ્જત માણવાની મજા જ કંઈ અલગ હોય છે...... તો ચાલો મિત્રો લીલા પોંક નો ગરમાગરમ ચેવડો શીખીએ...... મિત્રો સિઝનમાં જરૂરથી એક વખત ટ્રાય કરજો. 😋😋😋 Dhruti Ankur Naik -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
લગ્ન પ્રસંગમાં કેરીના રસની સાથે મગની છૂટી દાળ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આજે હું અહીં આ દાળની રેસિપી શેર કરી રહી છું. Hetal Siddhpura -
ચેવડો (Chevdo Recipe In Gujarati)
ચેવડો બધા અલગ અલગ રીતે બનાવે છેમે પૌઆ નો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છેચેવડો માટે પૌઆ અલગ આવે છે એ લેવા#DIWALI2021 chef Nidhi Bole -
પાલક નો શાહી પુલાવ (Spinach Pulao recipe in Gujarati)
નમસ્કાર મિત્રો આજે હું લઈ આવી છું પાલક નો શાહી પુલાવ... જે ખુબજ હેલ્ધી હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો... Dharti Vasani -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LBવધેલી રોટલીનું છાસ માં ખાટું શાક બને, ખાખરા બનાવું કે તળીને ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરું. આજે રોટલીનો ચેવડો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
બીટરુટ શાક (Beetroot carrot shaak recipe in Gujarati)
મારા એક ફ્રેન્ડ ને સબ્જી બહુ જ ભાવે છે એમની જોડેથી હું શીખી છું.#GA4#Week5 Amee Shaherawala -
ચટપટા મમરા (Chatpata Mamara Recipe In Gujarati)
મને દરરોજ સવાર ના નાસ્તા માં ડાયજેસટીવ બિસ્કિટ અને વઘારેલા મમરા દૂધ સાથે જોઈએ.તો આજે મેં થોડા અલગ રીતે ચટપટા મમરા બનાવ્યા. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ