રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરી રાઈ, જીરું,હળદર નો વઘાર કરો.મકાઈ ના દાણા નાખી બરાબર હલાવો.મરચું પાવડરમિક્સ કરો.છાશ નાખી ઢાંકી ને ચડવા દો.છાશ બળી જાય એટલે દાણા છુટ્ટા પડેલા દેખાશે.ધાણા અને ઝીણી સેવ નાખી ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મકાઈનો ચેવડો
#સ્નેક્સ#માઇઇબુકહેલ્લો ફ્રેન્ડ કેમ છો ??? આશા રાખું છું બધા મજામાં હશો.આજે તમારી સમક્ષ હું મારા ફેમિલીની ફેવરીટ રેસિપી લઈને આવી છું.ધીમે ધીમે વરસાદની તો શરૂઆત થાય છે મારા ઘરમાં તો રોજ નવી નવી ગરમ રેસિપી ફરમાઈશ હોય. વરસાદની ઋતુ આવે એટલે મકાઈ યાદ આવે.. આજે મે મકાઈમાંથી બધાને ભાવે તેવો મકાઈનો ચેવડો બનાવ્યો છે. ઘણા લોકો તેને દૂધ નાખીને બનાવે છે . મેં આજે દૂધ વગર બનાવ્યો છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મકાઈનો ચેવડો (Makai no chevdo recipe in Gujarati)
મકાઈનો ચેવડો એ એક ખૂબ જ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે. એ નાસ્તામાં બનાવી શકાય અથવા તો લાઈટ લંચ કે ડિનર તરીકે પણ લઈ શકાય. આ ચેવડાની ઉપર સેવ, મમરા અથવા તો સુકો ચેવડો ઉમેરીને ખાવાથી એનો સ્વાદ વધી જાય છે. spicequeen -
-
મકાઈનો પુલાવ
મકાઈનો પુલાવ ચોમાસાની સીઝનના ખાવાની ખૂબ જ મજા આવે છે , તમને બધાને આ રેસિપીગમશે.#જુલાઈ Desai Arti -
-
મકાઈ નો ચેવડો
#golenapron3#week13#onepotઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ ખુબ પ્રમાણ માં થાય છે.. મકાઈ દેશી તેમજ અમેરિકન એમ બંને પ્રકાર ના મળે છે.. અમેરિકન મકાઈ ખાવા ખુબ ટેસ્ટી હોય છે. આજે મેં અમેરિકન મકાઈ નો ચેવડો બનાવ્યો છે. કારણકે તેમાં nature suger હોય છે માટે ખાંડ ઓછી નાખવી પડે છે Daxita Shah -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10791493
ટિપ્પણીઓ