મેથીના ખાખરા(methi na khakhra in Gujarati)

Darshana
Darshana @cook_22105867

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ઘઉં નો લોટ
  2. 1/2ચમચી મરચું પાઉડર
  3. 1/2ચમચી હળદર
  4. 2 ચમચીતેલ
  5. મેથી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/4 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ ચાળી તેમાં મરચું મીઠું હળદર તેલ મેથી સુધારીને નાખવી ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખવું અને લોટ બાંધવો

  2. 2

    લોટ બંધાઈ જાય પછી 1/2કલાક રાખી મૂકવું જેના લીધે લોટમાં કુણ આવી જાય

  3. 3

    ત્યારબાદ નાના નાના લુવા કરી લોટમાં બોરી ને રોટલી ની જેમ વળવું

  4. 4

    લોઢી ગરમ થઈ જાય પછી તેમાં તેલ બનેલું થેપલું તેમાં નાખવું જરાક ચડે પછી ફેરવવું પછી તેમાં બે ચાર ટીપાં જેટલું તેલ નાખો ત્યારબાદ લાકડાના ડટા વડે ફક્ત કોર દબાવીને શેકવું

  5. 5

    આવી રીતે કડક ખાખરા તૈયાર છે નાસ્તા માટે બેસ્ટ છે પચવામાં હળવા તેમ જ હેલ્ધી સ્નેક્સ માટે બેસ્ટ ખાખરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshana
Darshana @cook_22105867
પર

Similar Recipes