રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા તથા દાળને રાત્રે પલાળી દો સવારે થોડી છાશ નાખી તેને પીસી લો જરૂર મુજબ મીઠું નાખી રહેવા દો આ રીતે ખીરું તૈયાર કરો ટોપરાની ચટણી બનાવવા માટે ટોપરું મીઠું લીંબુનો રસ સીંગદાણા નાખી મિક્સરમાં નાખી પીસી લો ટોપરાની ચટણી તૈયાર છે
- 2
સંભાર મસાલો બનાવવા માટે તુવેરની દાળને બાફી લો ત્યારબાદ તેને પીસી લો હવે એક મિક્સર જારમાં ટામેટાં આદુ મરચા લસણ ડુંગળી સંભાર મસાલો નાખી પીસી લો હવે બાફેલી તુવેરદાળ માં જરૂર મુજબ પાણી નાખી દો ત્યારબાદ તેમાં હળદર પાઉડર મીઠું લીંબુનો રસ લીમડાના પાન નાખી ખૂબ જ ઉકળવા દો
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ લીમડાના પાન મૂકી બનાવેલી ગ્રેવી વઘારો થોડીવાર ઉકળવા દો ત્યારબાદ તેને સંભાર ની દાળ માં નાખી ફરીથી ખુબ ઉકળવા દો તૈયાર છે સંભાર
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂ તથા હળદર પાઉડર નાખી સમારેલી ડુંગળી સાતડો ત્યારબાદ તેમાં બાફેલા બટેટા નાખી દો ત્યારબાદ તેમાં મીઠું લીંબુનો રસ આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો તૈયાર છે મસાલા ની સબ્જી હવે ઢોસાના ખીરાને એક નોનસ્ટિક પેનમાં પાતળું પાથરી ઢોસા બનાવો અને તેના પર મસાલો લગાડો મસાલા ઢોસા તૈયાર છે
- 5
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં આદું-મરચાં લસણ ડુંગળી ટામેટા ની પેસ્ટ વધારો પછી તેમાં સંભાર મસાલો તથા પાવભાજી મસાલો મીઠું મરચું પાઉડર નાખી મિક્સ કરી દો ત્યારબાદ તેમાં બટેટા ઉમેરો ફરીથી હલાવી થોડીવાર રહેવા દો તૈયાર છે મૈસુરી મસાલા
- 6
હવે ઢોસાના ખીરાને એક નોનસ્ટિક પેનમાં પાતળું પાતળી તેના પર મૈસુરી મસાલા લગાડી દો અને ફોલ્ડ કરી દો મૈસુરી મસાલા ઢોસા તૈયાર છે
- 7
હવે એક સર્વિંગ પ્લેટમાં મસાલા ઢોસા મૈસુરી ઢોસા જીની ઢોસા એમ અલગ અલગ બનાવી ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો ગાર્લિક પુલાવ (tomato garlic pulao recipe in Gujarati)
#goldenapron3#week20#week 21#સ્નેક્સ Marthak Jolly -
-
થાઉસંડ આઈલેન્ડ ડ્રેસિંગ (Thousand Island Dressing recipe in Gujarati)
#goldenapron3Week 21Kashya Surti
-
-
-
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
-
ઢોસા અને ઉતાપમનું શાક
#સુપરશેફ1#પોસ્ટ2#વીક1#માઇઇબુક #પોસ્ટ28#goldenapron3#week25#satvik Vandna bosamiya -
-
મૈસુર મસાલા ઢોસા (maisur masala dosa recipe in gujarati)
#golden apron 3#week 21#dosa Sonal kotak
More Recipes
ટિપ્પણીઓ