રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો. ઘી ઓગળી જાય એટલે તેમાં ખાંડ તથા પાણી નાખવું.
- 2
પાણી માં પરપોટા થાય એટલે તેમાં સીંગદાણા ને મિક્સર મા ક્રશ કરી તેનો ભુક્કો નાખવો. ત્યારબાદ તેને સરખું મિક્સ કરી લેવું એટલે સિંગપાક તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાપસી (Laapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggeryઆજે મે લાપસી બનાવી છે જેમા ગોળ નો ઉપયોગ કર્યો છે,લાપસી એવી વાનગી છે કોઇ પણ સારો પ્રસંગ હોય,કે કોઇ તેહવાર હોય કે કોઇ ખાસ દિવસ હોય આપડે તરત જ લાપસી બનાવી,અને મારી તો ફેવરીટ છે,એમાં પણ મારો જન્મદિવસ છે એટલે તો આજે લાપસી બનાવી જ દીધી,ખુબ જ સરસ બની છે. Arpi Joshi Rawal -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MA મમ્મી ની કોઈ પણ રેસિપી હોય તે બેસ્ટ જ હોય . મારી મમ્મી ના માર્ગદર્શન નીચે મે આ શીરો બનાવેલ છે . જે ટેસ્ટી અને હેલ્થી બને છે sm.mitesh Vanaliya -
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#CT(જામનગર નો ત્રિકમ કંદોઈ નો મેસુબ 150વર્ષ થી ફેમસ છે દેશ વિદેશ ના લોકો તે લેવા અહીં આવે છે ) Marthak Jolly -
-
લાપસી (Lapsi Recipe in Gujarati)
લાપસી એક એવી ડિશ છે કે ગુજરાતીઓ અવારનવાર ઘરે બનાવતા હોય છેકોઈ શુભ કામની શરૂઆત હોય કે પછી કોઈ તહેવાર.....લાપસી ઘણી વાર પાણી વધુ પડી જાય અને ક્યારેક ગોળ વધુ થાય છેપણ જો આ રેસિપી થી બનાવશો તો પરફેક્ટ લાપસી બનશે નય ઢીલી થાય ક નય ગળી થાય.તો જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો.. Hemanshi Sojitra -
કેસર પેંડા (kesar penda recipe in Gujarati)
#RC1#week1#yelloPenda Varsha Karia I M Crazy About Cooking -
-
શીરો (Sheero Recipe In Gujarati)
#સુપરશેફ૨#વિક૨#ફ્લોરસ/લોટ#માઇઇબુકઘર માં સત્યનારાયણની કથામાં આ શીરો બને છે એનો સ્વાદ કંઇક વિશેષ જ હોય છે. આપણે બધા પણ એવું જ માનીએ કે આ દિવસે જે શિરા નો સ્વાદ આવે છે એવો પછી નથી આવતો..પણ ચોક્કસ માપ થી એકલા દૂધ માં જ બનાવશું તો એવો જ સ્વાદ તમે કાયમ માણી શકશો. Kunti Naik -
-
-
-
-
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન Sushma vyas -
ડોનટ (Doughnut Recipe In Gujarati)
#SRJબહુ જ યમ્મી થાય છે જો proper method ફોલો કરો તો.. Sangita Vyas -
-
-
-
-
સીંગદાણા ના લાડું (Peanut Laddu Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૮#ઉપવાસઅગિયાર અને ઉપવાસ માં બહુ જ હેલ્ધી અને ઝટપટ બની જાય એવી વાનગી છેહું અને મારો ભાઈ અગિયારસ કરીએ એટલે મમ્મી આ લાડુ બનાવતી .... એટલે મને ખુબ જ ભાવે છે...નોંધ: સીંગદાણા ઓવનમાં શેકવાથી બળી જવાનો ડર નથી રહેતો અને લાડુ સફેદ જ બનશે. Khyati's Kitchen -
આલુ ટિક્કી (aalu tikki recipe in gujarati)
આલુ ટિક્કી બધાં ની ફેવરિટ ડિશ છે નાના બાળકો ને ભાવે ને વડીલો ને પણ ભાવે અમારી પણ ફેવરિટ છે Pina Mandaliya -
ચોખા ના લોટ ના મોદક (Rice Flour Modak Recipe In Gujarati)
આજે ધરો આઠમ છે,આજે રાધાષ્ટમી છે,અને ગણપતિ બાપ્પા પણ બિરાજમાન છે..તો એ નિમિત્તે ચોખાના લોટ ના મોદકબનાવ્યા છે..🙏🌹એકદમ ટ્રેડિશનલ રીત થી બનાવ્યા છે.. Sangita Vyas -
-
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
-
દુધપાક (Doodhpak recipe in Gujarati)
#Dudhpak#Cookpadindia#cookpadguj#Tradingઆ વિશેષ શ્રાધ્ધ પક્ષ ભાદરવા વદ માં પિત્તૃ ઓ ના તપૅણ મોક્ષ નો મહિમાનું મહત્વ સાથે દુધપાક નું અસ્તિત્વ જોડાયેલું છે. Rashmi Adhvaryu -
-
બાલુશાહી (Balusahi recipe in Gujarati)
બાલુશાહી ગુજરાતમાં એટલું પ્રસિદ્ધ નથી પરંતુ આ યુપી એમપી ની સારી એવી પ્રખ્યાત મીઠાઈ છે. બાલૂશાહી મેંદામાંથી બને છે. બન્યા પછી એને ગુલાબ જાંબુ ની જેમ ચાસણીમાં નંખાય છે. પાંચ-દસ મિનિટમાં તો રસ નીતરતી મીઠી-મધુરી બાલુશાહી તૈયાર થઈ જાય છે . નાનપણમાં મને મીઠાઈ સહેજ પણ નથી હોતી પણ એ જ મીઠાઇ હવે મોટા થયા પછી એટલી જ પ્રિય છે. અને જે મીઠાઈ મને વધારે કયા છે એ તો મેં આ lockdown માં ટ્રાય કરી દીધી છે. તો મારી ફેવરેટ મીઠાઈ માંની એક છે બાલુશાહી. દેખાવમાં અઘરી લાગે પણ બનાવવામાં બહુ સહેલી છે. Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12873726
ટિપ્પણીઓ (4)