માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા સીગદાણા ને ફોતરા ઉતરે એવા સેકી લેવા પછી મિકસર મા ધીમે ધીમે પીસી ને પાઉડર બનાવવો પછી ખાંડ મા બે ચમચી પાણી નાખી બે તારી ચાસણી બનાવવી પછી બધો પાઉડર તેમા નાખી નીચે ઉતારી ખૂબ હલાવવુ જેથી ચીકાસ વારો માવો થાય પછી ડીસમા ઘી લગાવી ને પાથરી દેવો મનમુજબ કાપી કરી લેવા તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
આજે મેં પણ બનાવ્યો મકરસંક્રાંતિ સ્પેશિયલ માંડવી પાક 😋 #MS Sonal Modha -
-
-
-
માંડવી પાક(mandvi paak recipe in gujarati)
મને મારા મમ્મી ના હાથ નો બહુ જ ભાવે શિંગ પાક... હમણાં મારા મમ્મી આવ્યા મારા ઘરે તો આ વખાતે શીખી લીધું.. તો ચાલો તમારી સાથે શેર કરૂં.. Soni Jalz Utsav Bhatt -
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ માંડવી માં પૌષ્ટિક તત્વો વિપુલ પ્રમાણમાં રહેલા હોવાથી ખૂબ જ શક્તિદાયક છે. Varsha Dave -
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના ઉપવાસ માં અમારે માંડવી પાક વધારે બને ગુજરાતી લોકો નુ ફેવરિત માંડવી પાક. (શિંગદાણા) Harsha Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15696538
ટિપ્પણીઓ (2)