સેન્ડવીચ ભજીયા(sandwich bhajiya in Gujarati)

Dipti Devani @cook_21361593
સેન્ડવીચ ભજીયા(sandwich bhajiya in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ લાલ મરચું મીઠું અને હિંગ નાખી પાણી થી લોટ બાંધો ત્યારબાદ લીંબુનો રસ સાજીના ફૂલ તેમજ ગરમ તેલ નાખી લોટને સરખી રીતે મિક્સ કરો ત્યારબાદ પાંચ મિનિટ રહેવા દો
- 2
હવે બટેટાની છાલ કાઢી ચિપ્સ બનાવી લો અને બે ચિપ્સ વચ્ચે લસણની ચટણી અને shows મિક્સ કરી લો આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લો
- 3
હવે સેન્ડવીચ ને તૈયાર કરેલ લોટમાં ડીપ કરી તળી લો
- 4
તળાઈ ગયા બાદ સેન્ડવિચ ભજીયાને ટમેટો સોસ સાથે ગરમાગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સ્ટફ ભજીયા (stuff bhajiya recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ3 વરસાદ આવે ત્યારે ભજીયાં પહેલા યાદ આવે. અહીંયા મેં બટેટાની પતરી ના ભજીયા, ભરેલા મરચા ના ભજીયા, લસણની ચટણી વાળા સ્ટફ ભજીયા ,મેથી ના ભજીયા બનાવ્યા છે. Monika Dholakia -
-
સેન્ડવીચ પકોડા(Sandwich Pakoda Recipe in Gujarati)
#GA4#Week3Recipe -3# પકોડા# દુધી બટાકા ના લસણીયા સેન્ડવીચ પકોડા આ પકોડા સ્વાદમાં સરસ લાગે છે દૂધીના ભાવતી હોય તો બી ખાઈ લેશો Pina Chokshi -
મિક્સ ભજીયા પ્લેટર (mix vej bhajiya recipe in Gujarati)
ફ્રેન્ડ્સ વરસાદી વાતાવરણ છે તો આપણે ભજીયા ને કેવી રીતે ભૂલી શકીએ આજે હું પણ ચણાના લોટમાંથી મિક્સ ભજીયા ની રેસીપી બનાવીશ અને ત્યારબાદ મેગી માંથી fritters બનાવીશ#સુપરશેફ૨#વિક૨#માઈઈબુક Nidhi Jay Vinda -
-
-
-
-
રીંગણ ના સ્ટફડ ભજીયા (Ringan stuffed Bhajiya Recipe in Gujarati)
રીંગણ ના ભજીયા...જે લોકોને રીંગણા ભાવતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે મને તો બહુ જ ભાવ્યા Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12874241
ટિપ્પણીઓ