સેન્ડવીચ પકોડા(Sandwich Pakoda Recipe in Gujarati)

સેન્ડવીચ પકોડા(Sandwich Pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણની ચટણી માટે મિક્સર ના જાર માં લસણની કળી મરચું મીઠું જીરુ અને તેલ મિક્સ કરી જારમાં ફેરવી લો લસણની ચટણી મા થોડું તેલ મૂકી વઘાર કરો વઘારમાં થોડું જીરું હિંગ લસણની પેસ્ટ નાખી હલાવો ગેસ બંધ કરીને થોડો ગોળ નાખો દુધી બટાકા ના ગોળ કટકા કરી લો કટકા મીડીયમ રાખવા
- 2
દુધી બટાકા ના કટકા પર બનાવેલી લસણની ચટણી લગાવો બીજો પીસ તેના ઉપર મૂકી સેન્ડવીચ બનાવો લસણ ના ખાતા હોય તો લીલી ચટણી નો ઉપયોગ કરી શકો છો ચણાના લોટમાં બધા મસાલા કોથમીર કે પાલક ઉમેરી ખીરું તૈયાર કરો થોડા સાજીના ફૂલ નાખી હલાવો ખીરુ બહુ પાતળું ના હોવું જોઈએ બે ચમચી ગરમ તેલ પણ ઉમેરો
- 3
ગેસ પર તેલ ગરમ કરવા મૂકો હવે બટાકા અને દૂધીના સેન્ડવીચ પકોડા સાચવીને તળી લો ગેસની ફ્લેમ મીડીયમ રાખવી આછા ગુલાબી રંગના પકોડા થાય એટલે નીચે ઉતારી લો તૈયાર છે દુધી બટાકા ના લસણીયા સેન્ડવીચ પકોડા
- 4
દુધી બીયા વગરની અને કડવી ના હોય તેવી લેવી બટાકા ની જગ્યાએ કાચા કેળા દૂધ ની જગ્યાએ ટામેટા મોટા રીંગણ લઈ શકો છો આ પકોડા ને સોસ લીલી ચટણી કે કઢી સાથે ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેન્ડવીચ પકોડા (Sandwich pakoda recipe in Gujarati)
#GA4#week3 ઘરમાં બધાને સેન્ડવીચ અને પકોડા બંને ભાવે. પણ સેન્ડવીચ માંથી પકોડા બનાવવાથી એક સરસ ક્રીસ્પ આવે છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મે ચીઝ ચીલી અને બટેટાના સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. Sonal Suva -
પોટેટો સેન્ડવીચ પકોડા (Potato Sandwich Pakoda Recipe In Gujarati)
#GA4#Week3ફ્રેન્ડ્સ , ફટાફટ બની જાય એવા પોટેટો ચીપ્સ ના પકોડા તો આપણે બનાવતાં જ હોય છીએ.આજે મેં એક અલગ ટેસ્ટ ઉમેરી ને સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week14કેબેજ ના પકોડા ટેસ્ટમાં બેસ્ટ હોય છે. જેમને મન્ચુરીયન ભાવે છે તેમને આ પકોડા ખૂબ ભાવે છે. Pinky Jesani -
-
-
-
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પનીરના પકોડા ટેસ્ટ અને હેલ્થને માટે બહુ સરસ છે.જ્યારે કોઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ તૈયાર થઇ જાય છે. Kashmira Solanki -
-
સેન્ડવીચ બ્રેડ પકોડા(Sandwich Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Sandwich#PAKODA#WEEK3#COOKPADGUJ#COOKPADINDIAઅહી મે ચટણી સેન્ડવીચ બનાવી ને એના પકોડા બનાવ્યા, જે દેખાવ અને સ્વાદ બંને માં ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
પકોડા સેન્ડવીચ
આ વાનગી બનાવવી ખૂબ જ સહેલી છે લેફ્ટ ઓવર બ્રેડ પડી હોય તો તરત જ બની જાય છે વિચાર્યું કે તરત જ બની જાય છે અને સ્વાદમાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અને તળવાનું ન હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી રહે છે આને શેકીને બનાવવાની હોય છે Buddhadev Reena -
પકોડા(Pakoda recipe in Gujarati)
#GA4#week3મારા બાળકોને મંચુરિયન ખૂબ જ પસંદ છે પણ તેમાં જે વેજીટેબલ સાચવીને નાખે તે પસંદ નથી એટલા માટે જ સોયાસોસ ચીલી સોસ ને બીજું બધું ડાયરેક્ટ પકોડા ના લોટ માં લખીને તેમને પકોડા બનાવી આપૂ છૂ જે તેમને ખૂબ જ પસંદ છે Minal Rahul Bhakta -
સેન્ડવીચ બ્રેડ પકોડા(sandwich bread pakoda recipe in gujarati)
આ ભાવનગર ની રેસીપી છે મારા માસી કરતા તે પહેલા સેન્ડવીચ ટોસ્તર મા ટોસ્ટ કરી લેતા પછી ચણાના લોટ નું પાતળું ખીરું બનાવી તેમાં બોળી ને તળતા....મે ખીરું થોડુ જાડું રાખી પકોડા બનાવિયા છે... એકદમ ક્રિસ્પી લાગે છે... ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.Hina Doshi
-
-
પંજાબી પકોડા (Punjabi Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3પકોડા તો બધા ના પ્રિય હોય છે અને મારા પણ બહુ પ્રિય છે.ગમે ત્યારે પકોડા ખાવા ના ગમે છે. ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
-
પકોડા(Pakoda recipe in Gujarati)
આજે આપણે બનાવીશું મેથી ની ભાજી ના પકોડા જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. નાના તથા મોટા બધાને પકોડા ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે પકોડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week3 Nayana Pandya -
-
-
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
પકોડા (Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પકોડા કોને ના ભાવે ? પકોડા નું નામ સાંભળીને દરેક ના મોમાં પાણી આવી જાય છે .પકોડા નાના મોટા સૌ ને ભાવે છે .પકોડા ઘણા પ્રકાર ના બને છે .મેં ડુંગળી અને મરચા ના પકોડા બનાવ્યા છે . Rekha Ramchandani -
પકોડા (pakoda)
#GA4#week3 આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
મીર્ચ પકોડા (Mirch Pakoda Recipe inGujarati)
#GA4#WEEK3#PAKODAઆપણે પકોડા ઘણી બધી સામગ્રી થી બનાવતા હોય છે, જેમ કે ડુંગળી, બટાકા, મેથી, બ્રેડ પકોડા વગેરે.. મે અહીં મીર્ચ પકોડા બનાવ્યા છે જેમાં ડુંગળી નું સ્ટફીગ કરી ને ચાટ ની જેમ પીરસ્યા છે... જે સ્વાદ ખુબજ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
વેજી પકોડા (Veg Pakoda Recipe in Gujarati)
#GA4#Week3પકોડા પ્લેટર માં બધ્ધીજ જાત ના શાક લીધા છે. અને હજુ કેળા, ગલકા, પણ લઇ શકાયઆમાં પનીર ના પકોડા પણ જો મેરિનેટ કરી રાખ્યા હોય તો સોના માં સુગંધ ભળી જાયમારી ખુદ ની ગમતી પકોડા ની આ રેસીપી માં બહુજ સરળ એક મસાલો જે ઉપ્પર થી છાંટવામાં આવે તો બહુજ ટેસ્ટી લાગે છે. જે હું આ પોસ્ટ માં જણાવિશ Nikita Dave -
મસાલા પનીર પકોડા (Masala paneer pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #Post3 #Pakoda પહેલા મસાલા પનીર બનાવ્યુ આ પનીર સરસ લાગે છે અને પછી એમાંથી ચણાના લોટ વડે પકોડા બનાવ્યા કંઈ અલગ અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પકોડા જરુરથી ટ્રાઇ કરજો Nidhi Desai -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
દહીં પકોડા(Dahi Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3 આ એક સ્ટ્રીટ ફૂડ છે, પકોડા એમનેમ ચાટ મસાલા સાથે પણ સરસ લાગે છે. Bina Talati -
-
-
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#RajasthanIરાજસ્થાની ફુડ સ્પાઈસી અને ટેસ્ટી હોય છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે. આજે આપણે મેથીના પકોડા સાથે કઢી બનાવીશું. આ પકોડા કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Parul Patel -
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel
More Recipes
ટિપ્પણીઓ