બટેટાના શકકરપારા (potato shakkarpara recipe in gujarati)

Bhavika
Bhavika @bhavika_15

#સ્નેકસ

બટેટાના શકકરપારા (potato shakkarpara recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 થી 4 સર્વિંગ્
  1. 4બટેટા નંગ
  2. 1કપ ઘઉનો લોટ
  3. 1/2કપ પૌઆનો ભૂકો
  4. 2ચમચી રવો
  5. હળદળ, મરચુ,મીઠુ
  6. અજમા

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પેલા બટેટાને બાફવાના. પછી બટેટાનો છુંદો કરવાનો.

  2. 2

    હવે એમા ઘઉનો લોટ, પૌઆનો ભુકો, રવો નાખો. પછી એમા બધા મસાલા એડ કરી દેવા. જોઇએ એટલુ પાણી નાખી લોટની કણક બાંધવી.

  3. 3

    હવે એમાથી એક મોટો લુવો લઇ એનો મોટો રોટલો વળો.

  4. 4

    પછી કોઇપણ આકાર આપી શકાય.અથવા શકકરપારાનો આકાર આપી કટ કરો.

  5. 5

    પછી તેને મીડીયમ તાપે તળી લેવા.આપણા શકકરપારા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika
Bhavika @bhavika_15
પર

Similar Recipes