શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#EB
#week16
આજે મે શકકરપારા બનાવ્યા છે જે નાસ્તા મા ચા સાથે ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે બનાવી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
  1. 1 વાટકો ઘઉં નો જાડો લોટ
  2. 1 વાટકો ઘઉં નો ઝીણો લોટ
  3. 1 ચમચીહળદર
  4. 2 ચમચીમરચુ
  5. 1/2 ચમચીજીરુ
  6. 2 ચમચીતલ
  7. 3-4 ચમચીલીલી મેથી
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીદળેલી ખાંડ
  10. હિંગ
  11. તેલ(મોણ માટે) મુઠી વડે એટલુ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌથી પહેલા ઘઉં ના બંને લોટ મિક્સ કરી તેમા બધા મસાલા કરો અને તેલ નુ મોણ દહીં જરુર મુજબ પાણી નાખી ને કડક લોટ બાંધવો.

  2. 2

    પછી તેમા થી લુઆ બનાવી મોટી રોટલી જેવુ વણી લેવુ,અને તેના છરી વડે સેપ કરી કટકા કરવા.

  3. 3

    હવે 1 કળાઈ મા તેલ મુકી બધા શક્કરપારા ને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    બસ તૈયાર છે શક્કરપારા ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર

Similar Recipes